[ad_1]
પ્રભાદેવીમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરમાં માનતા પૂરી થયા બાદ ભક્તો દ્વારા ગણપતિબાપ્પાના ચરણે સોના-ચાંદીના દાગીના સહિત અનેક કિંમતી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. રવિવારે બાપ્પાને ચરણે આવેલા આ ચઢાવાની લિલામી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. (અમય ખરાડે)
The post ઑક્શન : appeared first on બોમ્બે સમાચાર.
[ad_2]