ઈશારો ઈશારો મેં…

આમચી મુંબઈ

દિવસે દિવસે કોરોનાના કેસ રાજ્ય અને શહેરમાં વધી રહ્યાં છે, ત્યારે આ તસવીર આપણને ઈશારો ઈશારોમાં ઘણું બધું કહી રહી છે… ઉધરસ ખાતો યુવક, લાલ બત્તીવાળું ટ્રાફિક સિગ્નલ અને દીવાલ પર ભયભીત જણાતી બે આંખો… જો આપણે હજી પણ નહીં સુધારીએ અને પૂરતી તકેદારી નહીં રાખીએ તો ફરી એક વખત આપણે કોરોનાના કહેરનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. (અમય ખરાડે)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.