Homeટોપ ન્યૂઝઆ જ જોવાનું બાકી હતું! બોયફ્રેન્ડ માટે લડી પડી બે યુવતી, કેટ...

આ જ જોવાનું બાકી હતું! બોયફ્રેન્ડ માટે લડી પડી બે યુવતી, કેટ ફાઈટનો વીડિયો વાયરલ

[ad_1]





સોશિયલ મીડિયા પર આજકાલ ઘણા વીડિયો વાયરલ થઈ જાય છે, જેમાં નાની નાની બાબતો પર લોકોને મારપીટ કરતાં તમે જોયા હશે, પરંતુ બિહારના એક વાયરલ વીડિયોમાં બે યુવતીઓ બોયફ્રેન્ડ માટે લડી રહી હોવાની ઘટના સામે આવી છે.

 

બંને વચ્ચે ચાલી રહેલી કેટ ફાઈટ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે. મળતી માહિતી અનુસાર આ મામલો બિહારના છપરા જિલ્લાનો છે. જેમાં બે યુવતી બોયફ્રેન્ડ માટે લડી રહી હોવાનું દેખાઈ રહ્યું છે. આ ઘટના ક્યારની છે એ અંગેની જાણકારી હજુ મળી નથી, જોકે, પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.



Post Views:
130






[ad_2]

RELATED ARTICLES

Most Popular