Homeફિલ્મી ફંડાઆ એક્ટ્રેસ છે બિકિની બેબ, તમે પણ થઈ જશો તેની હોટનેસ પર...

આ એક્ટ્રેસ છે બિકિની બેબ, તમે પણ થઈ જશો તેની હોટનેસ પર ફીદા

[ad_1]

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુનું પાત્ર ભજવીને લોકપ્રિય થયેલી ટીવી એક્ટ્રેસ નિધિ ભાનુશાલીને ફરવાનો ખૂબ જ શોખ છે. શો છોડ્યા બાદ તે દરિયા કિનારે સર્ફિંગ કરતી જોવા મળી છે. તાજેતરમાં તેની બિકિની ફોટો ખૂબ જ વાયરલ થઈ રહી છે.

નિધીએ તેના સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરીને તાપમાનનો પારો ઉંચો કર્યો હતો. ચાહકો નિધીના આ બોલ્ડ અંદાજને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

[ad_2]

RELATED ARTICLES

Most Popular