આવ રે વરસાદ આવ…

આમચી મુંબઈ

મુંબઈ સહિત પરાના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હવે મેઘરાજાની ઇંતેજારી છે. બુધવારે મરીન ડ્રાઈવ ખાતે ભરતીને કારણે દરિયામાં ઊંચે ઊછળતાં મોજાં દરિયાકિનારે ઊભેલા લોકોની ખબરઅંતર પૂછતા હોય એમ જણાયું હતું. (જયપ્રકાશ કેળકર)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.