આવતીકાલે શું થશે?

આમચી મુંબઈ

રવિવારે મુંબઈ, નવી મુંબઈ સહિત અનેક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. હાર્બર લાઈનમાં માનસરોવર સ્ટેશને શેડની બરાબર ગોઠવણ થઈ નહીં હોવાથી રીતસર ગળતર થતું હતું. બીજી બાજુ સ્ટેશન પરના પ્રવાસીઓ છત્રી સૂકવીને મોબાઈલમાં વ્યસ્ત હતા. (અમય ખરાડે)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.