આજનું પંચાંગ

પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર વર્ષાઋતુ),

બુધવાર, તા. ૬-૭-૨૦૨૨, ભદ્રા પ્રારંભ
ભારતીય દિનાંક ૧૫, માહે આષાઢ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, આષાઢ સુદ-૭
જૈન વીર સંવત ૨૫૪૮, માહે આષાઢ, તિથિ સુદ-૭
પારસી શહેનશાહી ૨૫મો અશીશવંધ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૧
પારસી કદમી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
પારસી ફસલી રોજ ૧૮મો રશ્ને, માહે ૪થો તીર, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૬ઠ્ઠો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
મીસરી રોજ ૭મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
નક્ષત્ર : ઉત્તરા ફાલ્ગુની સવારે ક. ૧૧-૪૩ સુધી, પછી હસ્ત.
ચંદ્ર : ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૭, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૭ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ.૧૮, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૦ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. ૧૬-૪૯, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૨૦(તા. ૭)
ઓટ: રાત્રે ક. ૦૯-૪૪, રાત્રે પછી ક. ૨૩-૧૧
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, આષાઢ શુક્લ – સપ્તમી. વિવસ્વત સપ્તમી, સૂર્ય પુનર્વસુમાં સવારે ક. ૧૧-૧૩, વાહન ઉંદર (સંયોગિયું નથી) ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૧૯-૪૯.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: વિનાયક પૂજા, સૂર્ય,શિવ, મહાલક્ષ્મી પૂજન, લગ્ન, સર્વદેવ પ્રતિષ્ઠા, ધૃવ દેવતાનું પૂજન, અર્યમા પૂજન, પીપળાનું પૂજન, અગાઉ વાસ્તુ પૂજન થયેલ ઘરમાં રહેવા જવું, સ્થિર કાર્યો, પ્રયાણ મધ્યમ, મુંડન કરાવવું નહીં, નવાં વસ્ત્રો, આભૂષણ, દુકાન, વેપાર, નોકરી, મિત્રતા, બાળકને અન્નપ્રાશન, નામકરણ, દેવદર્શન, સર્વશાંતી, શાંતી પૌષ્ટિક, રાજ્યાભિષેક, પાટ અભિષેક, બગીચો બનાવવો, ધજા, કળશ, પતાકા ચઢાવવી, રોપા વાવવા, બી વાવવું, નવી તિજોરીની સ્થાપના, ગાય, બળદની લેવડ-દેવડ,
આચમન: ચંદ્ર-બુધ ચતુષ્કોણ ઉગ્ર પ્રકૃતિના, ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ દંભીપણું.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ ચતુષ્કોણ, ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ
ગ્રહ ગોચર: સૂર્ય-મિથુન, મંગળ-મેષ, માર્ગી બુધ-મિથુન ગુરુ-મીન, શુક્ર-વૃષભ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.