આજનું પંચાંગ

પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર વર્ષાૠતુ), બુધવાર, તા. ૨૨-૬-૨૦૨૨,
ભારતીય આષાઢ માસારંભ,
* ભારતીય દિનાંક ૧, માહે આષાઢ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, જયેષ્ઠ વદ-૯
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે જયેષ્ઠ, તિથિ વદ-૯
* પારસી શહેનશાહી ૧૧મો ખોરશેદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૧
* પારસી કદમી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
* પારસી ફસલી રોજ ૪થો શહેરેવર, માહે ૪થો તીર, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૨૨મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૩
* મીસરી રોજ ૨૩મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૩
* નક્ષત્ર રેવતી.
* ચંદ્ર મીનમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૪, અમદાવાદ ક. ૦૫ મિ. ૫૬ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૬, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૬ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
* ભરતી : સવારે ક. ૦૬-૫૧, સાંજે ક. ૧૮-૪૯
* ઓટ: બપારે ક. ૧૨-૩૫, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૩૮ (તા. ૨૩)
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, જયેષ્ઠ શુક્લ – નવમી. અયન કરિદિન, ભારતીય આષાઢ માસારંભ, પંચક, સૂર્ય મહાનક્ષત્ર આર્દ્રામાં સવારે ક. ૧૧-૪૪. વાહન મેષ (સંયોગિયું નથી).
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
* મુહૂર્ત વિશેષ: લગ્ન મુહૂર્ત સાધ્ય છે. બુધ ગ્રહદેવતાનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, પૂષાદેવતાનું પૂજન, અગાઉ વાસ્તુપૂજા થયેલ ઘરમાં રહેવા જવું, સંધ્યા સમયે નીકળવું નહીં. નવાં વસ્રો, આભૂષણ, હજામત, નવાં વાસણ, વિદ્યારંભ, હજમત, પશુ લે વેંચ, વાહન, નૌકા, યંત્ર, દુકાન, દસ્તાવેજ, વેપાર, માલ લેવો, બી વાવવું, ધાન્ય ભરવું, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, કાન વિંધાવવા, બાળ મોવાળા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મીપૂજન, પુરુસુક્ત, શ્રીસુક્ત અભિષેક, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ વાંચન, તુલસી પૂજા,
* આચમન: ચંદ્ર-મંગળ યુતિ કજિયાખોર
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ પિધાન યુતિ (તા. ૨૩). બુધ રોહિણીના તારા સાથે યુતિ કરે છે. સૂર્ય આર્દ્રામાં પ્રવેશ.
* ગ્રહ ગોચર: સૂર્ય-વૃષભ, મંગળ-મીન, માર્ગી બુધ-વૃષભ, ગુરુ-મીન, શુક્ર-વૃષભ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.