આંખોની સોય કાઢવી: વેધક કહેવત કથા

ઉત્સવ

ઝબાન સંભાલ કે-હેન્રી શાસ્ત્રી

સોનીમાંથી સાહિત્યકાર બનેલા અખા ભગતના છપ્પામાં સમાજમાં રહેલા આડંબર પ્રત્યે ભારોભાર તિરસ્કાર જોવા મળે છે. બહુ જાણીતો છપ્પો છે આંધળો સસરો અને સરંગટ (ઘૂમટો કાઢેલી) વહુ, એમ કથા સાંભળવા ચાલ્યું સહુ. કહ્યું કાંઈ ને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું, ઊંડો કૂવો ને ફાટી બોક (પાણી ભરવાનું ચામડાનું સાધન), શીખ્યું સાંભળ્યું સર્વે ફોક. અહીં આંખનું કાજળ ગાલે ઘસ્યુંમાં તીવ્ર કટાક્ષ છે. ગાડરિયા પ્રવાહની જેમ કથા સાંભળવા સૌ નીકળી પડે, પણ કથાકારે કહ્યું કંઈ હોય ને સમજ્યા કંઈક જૂદું જ હોય. મૂળ મર્મ સમજ્યા વિના ટીલાં – ટપકાં અને તીર્થસ્નાનમાં અટવાયા કરે એના પર આ વેધક બાણ છે. આંખનો અત્યંત તેજસ્વી ભાવાર્થ જોવા મળે છે. નયન, ચક્ષુ, લોચન તરીકે પણ ઓળખાતી આંખના ભાષા પ્રયોગો જાણીએ.
આંખોની સોય કાઢવી એ પ્રચલિત રૂઢિપ્રયોગ નથી. કોઈ કામનો લાંબો અને મુશ્કેલ હિસ્સો એક વ્યક્તિ કરે અને તેની ગેરહાજરીમાં બીજી વ્યક્તિ નજીવો અને આસાન હિસ્સો પૂરો કરી આખું કામ પોતે પૂરું કર્યું હોવાનો શ્રેય લઇ લેવો એ માટે આંખોની સોયો કાઢી લીધી એમ કહેવાય છે. આ સંદર્ભે એક નાનકડી પણ વેધક કથા છે જે જાણ્યા પછી આખી વાતનો ભાવાર્થ સમજાઈ જશે. એક રાજક્ધયાનો વિવાહ વનમાં એક મૃત્યુ પામેલા માણસ સાથે કરી દેવામાં આવ્યો. એ માણસના આખા શરીરમાં ઘણી બધી સોય ઘોંચવામાં આવી હતી. પતિપરાયણ રાજક્ધયા એની સામે બેસીને એક પછી એક સોયા ધીરે ધીરે કાઢ્યા કરતી અને તેની દાસી બેઠા બેઠા આ નિત્યક્રમ જોયા કરતી. એક દિવસ રાજક્ધયા ક્યાંય બહાર ગઈ હતી. એ સમયે દાસીના જોવામાં આવ્યું કે મડદાના આખા શરીરની સોયો નીકળી ચૂકી હતી, માત્ર આંખોની બાકી રહી હતી. લાગ જોઈને દાસીએ આંખોની સોય કાઢી લીધી. જાણે ચમત્કાર થયો હોય એમ એ મૃત્યુ પામેલો માણસ બેઠો થયો. રાજક્ધયા હાજર નહોતી એનો લાભ ઉઠાવી દાસીએ પોતે તેની પરણેતર હોવાનું જણાવ્યું અને જ્યારે રાજક્ધયા આવી ત્યારે તેને દાસી તરીકે ઓળખાવી. ઘણા દિવસ સુધી આ પ્રમાણે તે દાસી રાણી તરીકે અને રાણી દાસી તરીકે રહી. અલબત્ત પાછળથી પોલ ઉઘાડી પડી ગઈ અને રાજક્ધયાના દિવસ ફર્યા. ખાધું, પીધું ને રાજ કર્યું.
આંખડી મીંચાઈ ને નગરી લૂંટાઈ એટલે આપ મુઆ પીછે ડૂબ ગઈ દુનિયા, પોતે મરી ગયા પછી ગમે તે થાય એની ચિંતા ન કરવી. પોતાના અવસાન પછી આખું શહેર લૂંટાઈ જાય તો પણ મરનારને તેની કોઈ અસર થતી નથી, કોઈ જાતનો ફરક નથી પડતો. આંખને પોપચાંંનો ભાર ન લાગે એ અત્યંત માર્મિક અને ભાવવાહી પ્રયોગ છે. સ્થૂળ અર્થમાં પોપચાં એ આંખની જવાબદારી છે. જોકે, આંખને પોપચાંનો ભાર નથી લાગતો, મતલબ કે ઉપયોગી બાબત પ્રત્યે અણગમો ન હોવો જોઈએ. પોપચાં આંખનું રક્ષણ કરવામાં મદદરૂપ થતા હોય છે. જરૂરી ચીજ મોંઘી જણાતી નથી. પોતાના કુટુંબને ખવડાવવું – પિવડાવવું કોઈને અણગમતું લાગતું નથી. પોતાની ચીજ સાચવવી ભારે પડતી નથી જેવા પણ એના અર્થ છે. આંખ અને કાન વચ્ચે ચાર આંગળીનો ફેર હોય છે. ઘણી વખત જીવનમાં એવું બનતું હોય છે કે સાંભળેલી વાત કરતા નજરે જોયેલું સાવ અલગ હોય છે. એટલે સાંભળેલી
વાત કરતા નરી આંખે જોયેલી બાબત પર વધુ
વિશ્ર્વાસ રાખવો એ વાત પર ભાર આપવામાં આવ્યો છે. એક વાર ક્રોધ સહન કરી લેવો પણ ઉતાવળમાં સંબંધ તોડી ન નાખવો એ માટે કહેવાય છે કે આંખ ઊઠી ખમાય પણ ફૂટી ન ખમાય. આંખ ઊઠવી
એટલે ક્રોધ આવવો અને આંખ ફૂટવી એટલે સંબંધ તૂટી જવો.
—————–
અળૐઈંૂ રુડબ ઇંળ અળઇૃણળ વળજ્ઞટિ વેં ઇલરુબઊ બરૂળૂ લજ્ઞ ગ્રળડળ અળૐઈંૂ રૂળજ્ઞબટિ વેં. હૃદયના ભાવ આંખોમાં ડોકિયાં કરતાં હોય છે. ક્યારેક હોઠ કરતા આંખોં વધુ બોલકી હોય છે. હિન્દી ફિલ્મોમાં દિલ અને આંખ પર સૌથી વધુ રોમેન્ટિક ગીત લખાયા છે. અહીં આપણે હિન્દી ભાષાના રૂઢિપ્રયોગોમાં આંખની અજાયબીનો આનંદ લઈએ. અળૐઈંૂ ખળફ ઇંફણળ એટલે નજર સામે આવવું પણ અળૐઈંૂ ખળફ વળજ્ઞણળ એટલે ઈશ્કનો મામલો. યે આંખેં દેખકર હમ સારી દુનિયા ભૂલ જાતે હૈં એવી લાગણી કલમમાંથી ટપકવા લાગે. પ્યાર – મોહબ્બત થાય એટલે આંખોમાં આતુરતાનો મહાસાગર ઊમટે. એટલે અળૐઈંૂ રુરૂગળણળ જેવી પરિસ્થિતિ આવે. આંખેં બિછાના એટલે આતુરતાથી વાટ જોવી, પ્રેમથી સ્વાગત કરવું. અલબત્ત આદરણીય વ્યક્તિ માટે પણ આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે. પ્ઢળણર્પૈઠ્ઠિ ઇંજ્ઞ અળણજ્ઞ ઇંત ઈંરૂફ લજ્ઞ બળજ્ઞઉં અળડફ પૂ અળૐઈંૂ રુરૂગળ ડજ્ઞટજ્ઞ વે. વડા પ્રધાનના આગમનની જાણ થતા જ લોકો આતુરતાથી તેમની રાહ જોતા હોય છે. જોકે, અણબનાવ કે દુશ્મની થાય એટલે ચાર થવાને બદલે બે આંખો આડું જોતી થાય છે. એ માટે હિન્દીમાં અળૐઈંૂ ખૂફળણળએવો પ્રયોગ જાણીતો છે. નજરથી નજર ન મેળવવી જેવી વાત છે. ફપજ્ઞય ઇંળજ્ઞ પેંણજ્ઞ ઇંૂગ ્યક્ષ્રૂજ્ઞ ઈઢળફ રુડઊ ઠજ્ઞ અળેફ ઘરૂ ધિ મવ પજ્ઞફજ્ઞ લળપજ્ઞ અળટળ વે ટળજ્ઞ અળૐઈંૂ ખૂફળઇંફ ઘળણજ્ઞ બઉંટળ વે. રમેશને મેં પૈસા ઉધાર આપ્યા હતા અને એટલે જ્યારે પણ મારી સામે આવે છે ત્યારે નજર ચૂકવીને નીકળી જાય છે. અહીં શરમ અને લાચારીનો ભાવ હોઈ શકે છે અથવા લુચ્ચાઈ પણ હોઈ શકે છે.
——————-
ઊઢઊ ઘઙઊગઊછ
અંગ્રેજી ભાષાના ઙફહશક્ષમજ્ઞિળય ઠજ્ઞમિત (બંને તરફથી વાંચતા સરખા લાગતા શબ્દો) વિશે વાત નીકળે ત્યારે સૌપ્રથમ ખઘખ અને ઊઢઊ એ બે ઉદાહરણ જ યાદ આવે. આંખ અન્ય ભાષાની જેમ અંગ્રેજીમાં પણ વણાઈ ગઈ છે. કોઈ વસ્તુ જરાય અચકાયા વિના કરવામાં આવે એને માટે ઠશવિંજ્ઞીિં ઇફિિંંશક્ષલ ફક્ષ ઊુય એ પ્રયોગ વપરાય છે. ગુજરાતીમાં આંખના પલકારામાં કામ કરી નાખ્યું એમ બોલાય છે. અલબત્ત અહીં અત્યંત ઝડપથી કામ કર્યું એવો અર્થ છે. કંઈ ખોટું કામ કે અનિષ્ટ થઈ રહ્યું હોય ત્યારે એની અવગણના કરવામાં આવે એ માટે ઝીક્ષિ ફ ઇહશક્ષમ ઊુય જ્ઞિં જજ્ઞળયજ્ઞક્ષય જ્ઞિ જજ્ઞળયવિંશક્ષલ એમ કહેવાય છે. ઈં’ળ લજ્ઞશક્ષલ જ્ઞિં િીંક્ષિ ફ બહશક્ષમ યુય જ્ઞિં વિંફિં ાજ્ઞિબહયળ રજ્ઞિ વિંય ળજ્ઞળયક્ષિ.ં એ સમસ્યાની હાલ પૂરતી હું અવગણના કરીશ. ગુજરાતીમાં આંખ આડા કાન કરવા પ્રયોગ આને મળતો આવે છે. કામના સ્થળે કે કોઈ પરિસ્થિતિમાં એકાગ્રતા જાળવતી વ્યક્તિ માટે ઊંયયા ઘક્ષય’ત ઊુય ઘક્ષ વિંય ઇફહહ રૂઢિપ્રયોગ વપરાય છે. ઇંશત ફબશહશિું જ્ઞિં સયયા વશત યુય જ્ઞક્ષ વિંય બફહહ ફતતીયિમ વશત યદયક્ષિીંફહ તીભભયતત. કામમાં એકાગ્રતા જાળવી રાખવાની આવડતને કારણે જ તેને સફળતા મળી. ઊુય ઘાયક્ષયિ એટલે આંખ ઉઘાડી દેનારી બાબત કે ઘટના. કોઈ બાબત કે પરિસ્થિતિથી હકીકતનો અંદાજ આવવો. ઝવય િિંશા ાજ્ઞિદયમ જ્ઞિં બય ફક્ષ યુય જ્ઞાયક્ષયિ રજ્ઞિ તિીંમયક્ષતિં. પ્રવાસ અનેક વિદ્યાર્થીઓની આંખ ઉઘાડનારો સાબિત થયો. કેટલીક વ્યક્તિ એટલી સજાગ રહેતી હોય છે કે સીધી નજર ન હોવા છતાં શું થઈ રહ્યું છે એનો અણસાર તેને આવી જાય છે. ઇંફદય ઊુયત શક્ષ વિંય ઇફભસ જ્ઞર ઘક્ષય’ત ઇંયફમ પ્રયોગથી આ વાત સ્પષ્ટ થાય છે. ખુ ળજ્ઞળ વફમ યુયત શક્ષ વિંય બફભસ જ્ઞર વયિ વયફમ. ઈં ક્ષયદયિ લજ્ઞિં ફૂફુ ૂશવિં ફક્ષુવિંશક્ષલ. મારી માની ચકોર નજર ચારેકોર ફરતી રહેતી. હું કોઈ કામ ચોરીપૂર્વક નહોતો કરી શકતો. આને મળતો ગુજરાતી રૂઢિપ્રયોગ છે ચાર આંખ હોવી. પાકી દેખરેખ કે ચારે બાજુ જોયા કરતી આંખ માટે આ પ્રમાણે કહેવાય છે.
—————
જળજ્ઞશજ્ઞ વજ્ઞ ઘૂબપિ ઉંજજ્ઞ શૃંગાર રસની બહુ સુંદર મરાઠી કવિતા છે. નયનના કામણની વાત એમાં આવે છે. આજે આપણે આંખો મરાઠી કહેવતોમાં કેવી વણાઈ ગઈ છે એ જાણીએ. કોઈ વ્યક્તિ અત્યંત હોશિયાર રહી કે ચાલાકી વાપરીને હેતુ સિદ્ધ કરે એ માટે જળજ્ઞહૃ્રૂર્ળૈટબિ ઇંળઘશ ખળજ્ઞફઞજ્ઞ રૂઢિપ્રયોગ જાણીતો છે. ખળજ્ઞફર્ળૈણિ જળજ્ઞશ્રૂર્ળૈટબિ ઇંળઘશ પળફલ્રળપ્પળઞજ્ઞ લથળઇૃણજ્ઞ ક્ષેલજ્ઞ ઇંળઝુણ ઊંજ્ઞટબજ્ઞ. આંખમાંથી કાજળ કાઢી લેતો હોય એવી સફાઈથી ચોર પૈસા ચોરી ગયો. સિફતથી સેરવી ગયો. જળજ્ઞહૃ્રૂર્ળૈમફ ઢુફ ્રૂજ્ઞઞજ્ઞ એટલે સત્તા અથવા સંપત્તિનું અભિમાન થવું. પુર્બૈ અપજ્ઞફિઇંજ્ઞટ લજ્ઞચબ ઙળલ્રળમફ ઇંજ્ઞયમફળમર્ળૈખ્ર્રૂળ જળજ્ઞહૃ્રૂર્ળૈમફ ર્લૈક્ષટખિળ ઢુફ અળબળ્રૂ બાળકો અમેરિકામાં સેટલ થયા પછી કેશવરાવને સંપત્તિનું અભિમાન આવી ગયું છે. કોઈ બાબતે આશ્ર્ચર્ય થાય અથવા કોઈ નાની કે ઝીણી વસ્તુ ગોતવાની હોય ત્યારે આંખો પહોળી કરીને જોવું એમ કહેવાય છે. આંખો ફાડી ફાડીને જોવું એમ પણ કહેવાય છે. આ જ વાત મરાઠીમાં જળજ્ઞશજ્ઞ થળજુણ ક્ષળવઞજ્ઞ તરીકે જાણીતી છે. વફમબજ્ઞબિ ર્ઐઉંછિ યળજ્ઞઢઞ્રળલળછિ મલૂઢળ ઊંફધફ જળજ્ઞશજ્ઞ થળજુણ ક્ષળવટ વળજ્ઞટિ. ખોવાયેલી વીંટી શોધવા વસુધા આંખો પહોળી કરી ઘરમાં આંટાફેરા કરી રહી હતી. જળજ્ઞહૃ્રૂળટ પ્ળઞ અળઞઞજ્ઞ પ્રયોગને પ્રાણ – જીવ સાથે કોઈ નિસ્બત નથી. અતિશય આતુરતા કે ઉત્સુકતા હોવી એવો એનો ભાવાર્થ છે. ણમણિ ઇબજ્ઞા્રુચ્રૂઇં ઇંળફ રૂઊંઞ્રળલળછિ ર્લૈઘ્રૂણજ્ઞ જળજ્ઞહૃ્રૂળટ પ્ળઞ અળઞબજ્ઞ વળજ્ઞટજ્ઞ. નવી ઈલેક્ટ્રિક કાર જોવા માટે સંજયની આંખો અત્યંત આતુર હતી.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.