Homeઆપણું ગુજરાતઅમરેલી : લોકશાહીના પર્વ અંગે ભાજપના કૌશિક વેકરિયાનો પ્રતિભાવ

અમરેલી : લોકશાહીના પર્વ અંગે ભાજપના કૌશિક વેકરિયાનો પ્રતિભાવ

અમરેલી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કૌશિક વેકરીયાએ પોતાના ગામ દેવરાજીયા ખાતે સજોડે મતદાન કર્યું હતું. દેવરાજીયા ગામમાં મતદાનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર ગામના લોકો કૌશિક વેકરીયાની આગેવાનીમાં વાજતે ગાજતે મતદાન મથક પહોંચ્યા ule

વેકરીયા દંપતિ અને તેમની નાની દીકરીએ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો….

“>

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular