પારસી મરણ
મની દારા વાઘછીપાવાલા તે મરહુમ દારા નસરવાનજી વાઘછીપાવાલાના ધણિયાની. તે મરહુમો પુતલામાય તથા દારબશાહ કરમાના દીકરી. તે નેવીલ દારાના માતાજી. તે દીનયાર દારબશાહ ફરમા, તથા મરુહમો રોડા સોલી જેસંગ અને રતન દારબશાહ કરમાનાં બહેન. તે દેઝી ફરઝાના અને નીનાનાં મામીજી. તે મરહુમો કુંવરબઇ તથા નસરવાનજી વાઘછીપાવાલાના વહુ. (ઉં. વ. ૮૬) રે. ઠે. શેઠ નસરવાનજી તાતા બિલ્ડિંગ, નં.૧, રૂમ. નં.૩, તાતા બ્લોક્સ, બાન્દ્ર (વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૧-૩-૨૩એ બપોરના ૩.૪૫ વાગે, તાતા અગિયારીમાં છેજી. (બાંંદ્રા-મુંબઇ).
જીમી સાવક ચેસન તે ખોરશેદ જીમી ચેસનના ખાવીંદ. તે પરસીસ રૂઝબે પટેલના બાવાજી. તે મરહુમો ખોરશેદ તથા સાવક ચેસનના દીકરા. તે રૂઝબે ફીરોઝ પટેલના સસરાજી. તે રૂઝવાન અને સનાયા પટેલના મમાવાજી. તે કેરસી સાવક ચેસનના ભાઇ. (ઉં.વ. ૭૫) રે. ઠે. નં.૯, પટેલ બિલ્ડિંગ, રૂમ. નં. ૧૪, ૩જે માળે, ગામડયા કોલોની, તારદેવ, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૧-૩-૨૩ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે, ઓલબ્લેસ બંગલી, ડુંગરવાડીમા થશેજી.
દારા અરદીશીર શ્રોફ તે દોલી દારા શ્રોફનાં ખાવીંદ. તે મરહુમો તેહેમીના તથા અરદીશીર શ્રોફના દીકરા. તે આરમઇતી તથા સાયરસના બાવાજી. તે નીલુફર તથા નેવીલનાં સસરાજી. તે પેસી તથા મરહુમ કેકી, દાદી અને પેરીનનાં ભાઇ. તે ફરઝાદ તથા અનોશના મમાવાજી. (ઉં. વ. ૯૦) રે. ઠે. ૫૯૮ બી. વાડીયા બિલ્ડિંગ, રૂમ. નં. ૯, ૨જે માળે, જગન્નાથ શંકર શેઠ રોડ, પ્રિન્સેસ સ્ટ્રિટ, મુંબઇ-૪૦૦૦૦૨. ઉઠમણાંની ક્રિયા: તા.૧૧-૩-૨૩એ બપોરના ૩.૪૫ વાગે, વાડીયાજી આતશ બેહેરામમાં છેજી. (ધોબીતળાવ-મુંબઇ).