પારસી મરણ
નરી જહાંગીરજી મોગરેલીયા તે મરહુમો ચાદનભાઇ તથા જહાંગીરજી મોગરેલીયાના દીકરા તે મરહુમો બાનુ, કેકી, ખોરશેદ, એમી, માણેક, મની તથા સીલ્લુના ભાઇ. તે હીલ્લા તથા મરહુમો બરજોર, સોલી, પેસી, શેરૂ તથા માણેકના બ્રધર-ઇન-લો. તે બખતાવર, હોરમઝ, બીનાગ, સાયરસ, ફીરૂઝી તથા પરીઝાદના મામાજી. તે તનાઝ, ઝુબીન, કેરમાન તથા ફરઝાનના કાકાજી. (ઉં. વ. ૮૪) રે. ઠે. ઇ-૮, નવરોઝ બાગ, ડો. એસ.એસ. રાઉ રોડ, ગણેશ ગલ્લીની સામે, લાલબાગ, મુંબઇ-૪૦૦૦૧૨. ઉઠમણાની ક્રિયા: તા. ૧૧-૩-૨૩ના રોજ બપોરે ૩.૪૦ કલાકે બેનેટ-૬ બંગલી, ડુંગરવાડીમાં થશેજી.
એરચ દોસાભાઇ મીસ્ત્રી તે મની એરચ મીસ્ત્રીના ખાવીંદ. તે મરહુમો મહેરબાઇ તથા ડોસાભાઇ મીસ્ત્રીના દીકરા. તે આદીલ વીરાફ મીરઝાન, ઝુબીન વીરાફ મીરઝાન, રૂબીન શેઠી, ઝુબીન શેઠી ને લવીના ધીરના કઝીન. તે મરહુમો રતનમાય તથા મીનુ મીરઝાનના જમાઇ. (ઉં.વ.૯૦) રે. ઠે. એ-૨૫, જર બાગ, ડો. બી.એ. રોડ, ભાયખલા, મુંબઇ-૪૦૦૦૨૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૦-૩-૨૩ બપોરે ૩.૪૦ પી.એમ. મઝગામ મધ્યે પટેલ અગિયારીમાં છેજી.