પારસી મરણ
નરગીશ પેસી ગોરવાલા તે પેસી એરચશાહ ગોરવાલાના ધનીયાની. તે મરહુમો મેહરામાય તથા માનેકચંદ બલસારાના દીકરી. તે એરચ પેસી ગોરવાલાના માતાજી. તે સનોબર એરચ ગોરવાલાના સાસુજી. તે મરહુમ ખોરશેદ સાવંતના બહેન. તે અનાઈનાહ એરચ ગોરવાલાના બપઈજી. (ઉં. વ. ૮૨) ઠે. દીવેચા બિલ્ડીંગ, રૂમ નં. ૭, ૧લે માળે, માલકમ બાગ, એસ. વી. રોડ, જોગેશ્ર્વરી (વે.), મુંબઈ-૧૦૨.
ખોરશેદ કેકી વાડીયા તે મરહુમ કેકી પેસ્તનજી વાડીયાના વિધવા. તે મરહુમ શીરીનબાઈ તથા બેહરામજી વીમા દલાલના દીકરી. તે યાસ્મીન ને પરસીના માતાજી. તે પરસીસ ને સત્યેનના સાસુજી. તે રૂસી, બજી, વીરાફ તથા મરહુમો દીન્યાર, મહેરજી, કેટી ને વીસ્તાસ્પના બહેન. (ઉં. વ. ૮૨) ઠે. ૪-એ, ગ્રાઉન્ડ ફલોર, બી. પુનમ એપાર્ટમેન્ટ, એની બેસંટ રોડ, વરલી, મુંબઈ-૪૦૦૦૧૮. ઉઠમણાંની ક્રિયા: ૯-૩-૨૩એ બપોરના ૦૩-૪૫ વાગે. વાચ્છા ગાંધી અગિયારીમાં છેજી. (હ્યુજીસ રોડ, મુંબઈ).
અસ્પી હોરમજશા આંબાપારડીવાલા તે નરગીશ અસ્પી આંબાપારડીવાલાના ધણી. તે ઓસ્તીન રશના રયોમંદ જોશીના બાવાજી. એરવદ રયોમંદ બરજોર જોશીના સસરા. તે ઝીઅશ ને અરઝાનના મમાવાજી. તે બખ્તાવર તથા મરહુમ હોરમજશા આંબાપારડીવાલાના દીકરા. તે હોશંગ તથા દીલબરના ભાઈ. તે મરહુમો ભીખામાય તથા પીરોજશાહ મોગલના જમાઈ. (ઉં. વ. ૭૧) ઠે. વીજયંત-બી, ૧૦૦૩ અપાર્ટમેન્ટ, ઓપો. શિવ દર્શન સોસાયટી, લુનસીકુઈ, નવસારી, ગુજરાત ૩૯૬૪૪૫. ઉઠમણાંની ક્રિયા: ૯-૩-૨૩ના બપોરે ૩.૪૦ પી.એમ. પાન્ડેય અગિયારી મધ્યે કોલાબા અગિયારીમાં છેજી.
થ્રીટી પેસી એન્જિનિયર (ઉં.વ. ૮૦) તા. ૮-૩-૨૩એ ગુજરી ગયા છે. તે પેસીના વાઈફ. મરહૂમ સુના અને મરહૂમ ફરામરોઝના દીકરી. મહેર અને રુસ્તમના મધર. તમસીનના સાસુ. દારાયસના બહેન. ઉઠમણાની ક્રિયા તા. ૧૦-૩-૨૩, બપોરે ૩.૪૦ વાગ્યે.