પારસી મરણ
નિલોફર કેકી મોદી (ઉં. વ. ૭૬) તા. ૬-૩-૨૩એ ગુજરી ગયા છે. તે મરહૂમ ભીખુ અને મરહૂમ કેકીના દીકરી. મરહૂમ અદી અને રુસીના બેન. બિયાંકા, વેરાના આન્ટી.
ફીરદોસ બરજોર એન્જિનિયર તે મરહુમો ગુલ તથા બરજોર એન્જિનિયરનાં દીકરા. તે વીરા રૂઝબે દારૂવાલાના બાવાજી. તે રૂઝબે માનેક દારૂવાલાના સસરાજી. તે મરહુમ ફીરોઝ બરજોર એન્જિનિયરનાં ભાઇ. તે સનાયા તથા દાયનાના મમાવાજી. (ઉં.વ.૭૧). રે. ઠે. એફ.એસ. પારૂખ ધર્મશાલા, ખરેઘાટ કોલોની, ૩૪ હ્યુજીસ રોડ, ગ્રાન્ટ રોડ, મુંબઇ-૪૦૦૦૦૭.
અદી હોમી દમણીયા તે મરહુમ ઝિનોબ્યા અદી દમણીયાના ખાવિંદ. તે મરહુમો પીલુ તથા હોમી કાવસજી દમણીયાના દીકરા. તે નેવીલ અદી દમણીયા તથા ધન વિસ્પી મિસ્ત્રીના બાવાજી. તે હુફરીઝ નેવીલ દમણીયા તથા વિસ્પી મહેરનોશ મિસ્ત્રીના સસરાજી. તે ઝાયાનના બપાવાજી. રશન ને શાહનાઝના મમાવાજી. તે ફ્રેની રૂસી ભાઠેના તથા રૂસી હોમી દમણીયાના ભાઈ. તે મરહુમો ગુલ તથા દારાબ કૈખશરૂ પુનીવાલાના જમાઈ. (ઉં.વ. ૭૨). રહેવાનું ઠેકાણું: એ-૧૦૧, અહુના તી. પી. ઝેડ. એ. સી. એચ. એસ., એદલજી રોડ, ચેરાઈ, થાને (૫.) – ૪૦૦૬૦૧.