પારસી મરણ
મીની કેરસી ચીનોય તે મરહુમ કેરસી તેમુરસ્પ ચીનોયના ધણિયાની. તે મરઝી કેરસી ચીનોઇ, ફરીદા ખુશરૂ લાકડાવાલા, શેરનાઝ ફરહાદ લાકડાવાલાના માતાજી. તે કોલીન મરઝી ચીનોય, ખુશરૂ લાકડાવાલા, ફરહાદ લાકડાવાલાના સાસુ. તે ઝીયસ, ઝીનીયાના બપઇજી અને જમશીર, માલકમ, કાનેશ, બેહાન, શેહઝાદ, રીશાદના મમઇજી. તે મરહુમો ખોરશેદ તથા તેમુરસ્પના વહુ. તે મરહુમો ગુલબઇ બેહરામજી બીલીમોરીયાના દીકરી. (ઉ. વ. ૯૦) રે. ઠે. નારીયેળવાલા બિલ્ડિંગ, સ્ટેશન રોડ, માહીમ, મુંબઇ-૪૦૦૦૧૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૫-૩-૨૩એ બપોરના ૩.૪૫ વાગે સુનાવાલા અગિયારીમાં છેજી. (માહીમ, મુંબઇ)