Homeમરણ નોંધપારસી મરણ

પારસી મરણ

પારસી મરણ

ઝરીન એદલ પારડીવાલા તે મરહુમો બાનુબઈ તથા કૈખશરૂ રાંદેરીયાના દીકરી. તે મરહુમ એદલ શાવકશાહ પારડીવાલાના ધનીયાની. તે ફરદાદ એદલ પારડીવાલાના માતાજી. તે ક્રીસ્તીના, ફરદાદ પારડીવાલાનાં સાસુજી. તે મરહુમો સામ, દીનુ તથા ખોરશેદનાં બહેન. તે મરહુમો પીરોજા તથા શાવકશાહ પારડીવાલાના વહુ. (ઉં. વ. ૮૨) ઠે. એમ/૨૧, ગોદરેજ બાગ, નેપયન્સી રોડ, નીયર સીમલા હાઉસ, મુંબઈ-૪૦૦૦૨૬. ઉઠમણાની ક્રિયા તા. ૬-૧૧-૨૨ના બપોરના ૦૩-૪૫ વાગે જોષી અગિયારીમાં છેજી. (ગોદરેજ બાગ- મુંબઈ)
અસ્પી ફીરોઝ ગોદરેજ તે દીના અસ્પી ગોદરેજના ખાવીંદ. તે જીમી તથા રૂકઝેનના બાવાજી. તે મરહુમો ગુલા તથા ફીરોજ ગોદરેજના દીકરા. તે બખતાવર ગોદરેજ તથા એરચ કોટવાલના સસરાજી. તે મરહુમો તેહમીના તથા હોરમઝદજી એન્જીનીયરના જમાઈ. તે મરહુમ ફરોખ ફીરોઝ ગોદરેજના મોટાભાઈ. (ઉં. વ. ૮૭) ઠે. ૫, સનફલાવર, કાર્ટર રોડ, બાંદ્રા, મુંબઈ-૪૦૦૦૫૦. ઉઠમણાની ક્રિયા: તા. ૦૬-૧૧-૨૦૨૨ના રોજે બપોરે ૩.૪૦ કલાકે તાતા અગિયારી, બાંદ્રામાં થશેજી.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -