પારસી મરણ
ઝરીન ફરેદુન પંથકી તે મરહુમ ફરેદુન જમશેદજી પંથકીના ધણિયાની. તે મરહુમો સુનામાય તથા હોરમસજી દસ્તુરના દીકરી. તે મરહુમો આબાન અને યાસમીનના માતાજી. તે ખુરશીદ, દોલી વરયાવા, બેપસીખરાસ, જોલીભમગરા, અરનાવઝ ભગત તથા મરહુમ ફ્રેની વરયાવાના બહેન. તે અસ્પી, કેરસી, માહારૂખ, એલેન, ફરાજાના, તનાઝ, ફિરોઝના માસી. તે મરહુમો તેહેમી તથા જમશેદજી પંથકીના વહુ. (ઉં. વ.૮૧) રે. ઠે. ૨ ભોયતળીયે, ૧૦-બી મોદી બિલ્ડિંગ, ગીલ્ડર લેન, ડી. ડી. માર્ગ, નવજીવન સોસાયટી, મુંબઇ સેન્ટ્રલ, મુંબઇ-૪૦૦૦૦૮. ઉઠમણાંની ક્રિયા: તા. ૧-૩-૨૩ બપોરે ૩.૪૫ વાગે સુનાઇજી અગયારીમાં છેજી.
મેહરૂ હોશંગ દમનીયા તે મરહુમ હોશંગ, હોરમઝજી દમનીયાનાં ધણિયાની. તે મરહુમો બાઇમાય તથા માનેકશાહ ભાઠેનાના દીકરી. તે મરહુમો કુમી રૂસી ખજોતીયા, દાલી માનેકશાહ ભાઠેના તથા મની બોમી સીધવાના બહેન. તે ખોરશેદ, આબાન તથા કેરબી (કેશમીરા)ના માસીજી. તે મરહુમો બાનુબઇ તથા હોરમસજી દમનીયાનાં વહુ. (ઉં.વ. ૮૭) રે. ઠે. આકાશ સી.એચ.એસ. બિલ્ડિંગ, નં-બી-૩, રૂમ નં. ૨૫, ખીરા નગર, એસ. વી. રોડ, સાંતાક્રુઝ (વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૫૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૨-૩-૨૩એ બપોરના ૩.૪૫ વાગે. એમ. જે. વાડીયા અગિયારીમાં છેજી. (લાલબાગ-મુંબઇ).