પારસી મરણ
ફરહાદ ગુસતાદ મવજી તે મરહુમો નરગીશ તથા ગુસતાદ મવજીના દીકરા. તે મરહુમો ખોરશેદ તથા નોશીરવાન મવજી અને મરહુમો ધન તથા ફરામરોજ પતેલના ગ્રેંડ સન. (ઉં.વ. ૪૮) રે.ઠે: એમ-૨-૧૧, મેહેરવાનજી કામા પાર્ક, કામા રોડ, ઓપ. અંધેરી સ્ટેશન (વે). મુંબઈ- ૪૦૦ ૦૫૮. ઉઠમણાની ક્રિયા: ૨૬-૨-૨૩એ બપોરના ૩.૪૫ વાગે પટેલ અગિયારીમાં છેજી. (અંધેરી-મુંબઈ).
ફ્રેની કેકી ઈટાલિયા તે મરહુમ કેકી જહાંગીર ઈટાલિયાના ધણયાની. તે મરહુમો દિનશાહજી તથા દીનબાઈ આવારીના દીકરી. તે શેહેરનાજ જે. તોડીવાલાના માતાજી. તે જીમી એન. તોડીવાલાના સસુજી. તે બહમન તથા મરહુમો બેહેરામ, શાવક, મેહેરજી નાદર, ધન, પેરીનના બહેન. તે જેહશદ તથા શાહીનના મમઈજી. (ઉં.વ. ૯૧) રે.ઠે: એફ-૪, આદમ મહેલ, વાડીયા સ્ટ્રીટ, તારદેવ-મુંબઈ. ઉઠમણાની ક્રિયા: ૨૬-૨-૨૩એ બપોરના ૩.૪૫ વાગે બાટલીવાલા અગિયારીમાં છેજી. (તારદેવ-મુંબઈ).