Homeમરણ નોંધપારસી મરણ

પારસી મરણ

પારસી મરણ

નરગીશ મીનુ પેદર તે મરહુમ મીનુ ધનજીશાહ પેદરના ધણયાની. તે મરહુમો ખોરશેદ તથા નવરોઝજી દારૂવાલાના દીકરી. તે પ્રોચી મીન પેદર તથા યાસમીન જહાગીર વાયાના માતાજી. તે કેતી, દોલી તથા મરહુમો ફ્રેની, તેહેમુરસ્પ, વીલુના બહેન. તે મરહુમો હોમાય તથા ધનજીશાહ પેદરના વહુ. (ઉં.વ. ૯૩) રહેઠાણ: શાપુર બોગ, એફ/૨, ફ્લેટ નં. ૨, વી.પી. રોડ, લેમીંગતન રોડ, મુંબઈ-૪૦૦૦૦૪.
ફ્રેની મીનુ મોગલ તે મરહુમ મીનુ નાદરશા મોગલના ધણીયાણી. તે યઝદી ને અનાહીતા, બહાદુર નાલ્લાદારૂના માતાજી. તે મરહુમો હોમાય તથા જહાગીર મોદીના દીકરી. તે બહાદુર અસપંદયા નાલ્લાદારૂ ને વીલુ યઝદ મોગલના સાસુ. તે ઉદવાડેવાલા મરહુમો ખોરશેદ તથા નાદરશાહ ફરદુનજી મોગલના વહુ. તે મહાતાલ ને ફીરદોફાના મમઈજી. (ઉં.વ.૯૫) રહેઠાણ: ૨૫૭, બોટાવાલા બિલ્ડિંગ, બીજે માળે, ઠાકુરદ્વાર, કાલબાદેવી, મુંબઈ-૪૦૦ ૦૦૨, ઉઠમણાંની ક્રિયા ૨૫-૨-૨૩, બપોરે ૩.૪૦ પી.એમ., ચર્નીરોડ મધ્યે બનાજી આતશ બેહરામમાં છે.
મની ફલી જોખી તે મરહુમ ફરામરોઝ (ફલી) પાલનજી જોખીના ધનીયાની. તે મરહુમ બાનુબઈ તથા એરચશા કાવસજી ટાંગરીના દીકરી. તે હુતોક્ષી પરસી ડાવર અને કેશમીરા રૂસ્તમ તલાટીના માતાજી. તે શિરૂય, જેસીકા અને કરીનાના મમયજી. તે પરસી ને રૂસ્તમના સાસુજી. તે મરહુમો મહેરબઈ તથા પાલનજી જોખીના વહુ. (ઉં.વ. ૮૦) રહેઠાણ: કલગીધર મીશન સ્કૂલ સામે, ડી-૩૬, ગીલ્ડર બાગ, અંધેરી (ઈ), મુંબઈ-૪૦૦૦૫૯. ઉઠમણાંની ક્રિયા : ૨૫-૨-૨૩ બપોરે ૩.૪૦ પી.એમ. અંધેરી મધ્યે પટેલ અગિયારીમાં છે.
મિરેલા દિનશો બર્ડી તે મરહુમ મહેરુ અને દિનશોના પુત્રી. તે ફ્રેડીના બહેન. (ઉં.વ. ૫૪) રે. ઠે: ૧૪બી, અનિતા બિલ્ડિંગ, ભાઉસાહેબ હીરે માર્ગ, મલબાર હિલ, મુંબઈ- ૪૦૦ ૦૦૬.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -