પારસી મરણ
મારઝીન યજદી મસાલાવાલા તે દેલફી મારઝીન મસાલાવાલાના ધણી. તે યજદી તથા મરહુમ ગુલચેહેર મસાલાવાલાના દીકરા. તે દેલનાજ, મેહેરવાન જમશેદદયાનના ભાઇ. તે ઇવાના મામાજી. તે રોશન તથા મરહુમ અદી સરકારીના જમાઇ. (ઉં. વ. ૪૮) રે. ઠે. એફ-૫, ગોદરેજ બાગ, નેપીયન્સી રોડ, મુંબઇ-૪૦૦૦૦૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૯-૨-૨૩ બપોરે ૩.૪૫ વાગે ભાભા નં.૧માં છેજી.
પેસી કૈખશરૂ ઘોડાવાલા તે મરહુમ કેની પેસી ઘોડાવાલાનાં ધણી. તે મરહુમ મનચેરજી, ફરમરોજ, હૌશંગ, મોટલા, હોમાય, મનીના બનેવી. તે રોશન ને તનાઝના માસા. રે. ઠે. નવરોઝ બાગ, જી-બ્લોક, રૂમ. નં. ૩, એસ. એસ. રાવ રોડ, લાલબાગ-મુંબઇ: ૪૦૦૦૧૨.