પારસી મરણ
ફ્રેની જવેરી તે મરહુમોે હોમાય બરજોર દાબુના દીકરી. તે સાવક, અદીલ ને હોમાયના બહેન. તે કેરબાનુ, બાનુ ને પરવીનના નરણ (ઉં. વ. ૭૯) રે. ઠે.: ૪૦૪ બોરીવલી રુબી કો.હા.સોસાયટી લિમિટેડ, હોલી ક્રોસ રોડ, આય. સી. કોલોની, બોરીવલી (વે), મુંબઈ-૪૦૦૧૦૩. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૭-૨-૨૩ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, રૂસ્તમ ફ્રામના અગિયારી, દાદરમાં થશેજી.
સિકંદરાબાદ
ધન સોહરાબજી પરખ તે મરહુમ શોરાબજી અને પિરોજબાઈના પુત્રી. તે બરજોર, ગૂલ અને થેમીના બહેન (ઉં. વ. ૯૭)