Homeમરણ નોંધપારસી મરણ

પારસી મરણ

પારસી મરણ

પરવીઝ માણેક પારેખ તે મરહુમ માનેક દારબશા પારેખના ધણિયાની. તે દારાયસ અને બેહરોઝ બીલીમોરીયાના માતાજી. તે હનોઝ બીલીમોરીયાના સાસુજી. તે જેહાનના મમઇજી. તે મરહુમો ફ્રેનીમાય તથા રતનશા મુનશીના દીકરી. તે ફીરોઝ ર. મુનશી તથા જાલ ર. મુનશી તથા મરહુમ અસ્પી ર. મુનશીના બેન. તે શેરનાઝ અને કેરમાનના નણંદ. (ઉં. વ. ૮૫) રે. ઠે. એફ.એચ-૧૬૦ સ્કીમ નં. ૫૪, વિજય નગર, ઇન્દોર, મધ્ય પ્રદેશ-૪૫૨૦૧૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૫-૧૧-૨૨ના બપોરે ૩.૪૦ કલાકે. નારીયેલવાલા અગિયારી, દાદરમાં થશેજી.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -