પારસી મરણ
કેરસી મીનોચહેર ગારડા તે મરહુમ મોતાન કેરસી ગારડાના ધણી. તે મરહુમો શેહેરા તથા મીનોચેહેર ગારડાના દીકરા. તે મીનુ કેરસી ગારડા તથા ઝીનોબીયા ફરોખ ઉનવાલાના બાવાજી. તે ફરોખ મીનુ ઉનવાલાના સસરાજી. તે ઝકસીસ અને રોહનના મમાવાજી. તે મરહુમો શીરીન તથા સોરાબ અવસીયાના જમઈ (ઉં. વ. ૯૪) રે. ઠે.: ૯એ સ્ટરલીઝ એપાર્ટમેન્ટ, ૩૮, પેડર રોડ, સોફિયા કોલેજની પાસે, મુંબઈ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા: ૧૬-૨-૨૩ બપોરે ૩-૪૦ પી.એમ. ડુંગરવાડી ઉપરની હોડીવાલા બંગલીમાં છે.
દિલબર રુસી સુખિયા તે મરહુમ રુસીના પત્ની. તે મરહુમ શિરિન અને મરહુમ ફરોમરોઝના પુત્રી. તે ઈનોબિયા, દારિયસ અને ચેરાઝના માતા. તે મારિયા અને રોહિન્ટનના સાસુ. તે ખુશ્નુમા, મેહરઝાદ, યાઝદ અને અરઝાનના ગ્રાન્ડમધર. તે મરહુમ રુસ્તમના બહેન. તે ઝારિર અને ફિરુઝાના આન્ટી. તે મરહુમ હીરાબાઈ અને મરહુમ અરશોના વહુ. (ઉં. વ. ૯૦)