પારસી મરણ
ફ્રેની મંચેરશાહ ગઝદર તે મરહુમો નાઝામાય તથા મંચેરશાહ દીનશાહજી ગઝદરના દીકરી. તે મરહુમ દીનશાહ મંચેરશાહ ગઝદરના બહેન. તે ખુશરો હોશંગ હવેવાલા કઝીન. તે ફરીદા હોશંગ હેવવાલા. પેરીન તથા રોશન નેતરવાલા ને એરચ ધનજી શાહ વાંકડિયાના કઝીન. (ઉં. વ. ૭૪) રે. ઠે. મીસ્ત્રી બિલ્ડિંગ, બીજે માળે, રૂમ. નં.૧૭, ૮૧૬, જામે જમશેદ રોડ, દાદર (ઇ) મુંબઇ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૮-૨-૨૩એ બપોરના ૩.૪૫ વાગે, મેહેલ્લા પટેલ અગિયારીમાં છેજી. (ગ્રાન્ટરોડ, મુંબઇ)
મીનોચેહર ફરામરોજ રાગીના તે મરહુમો ધનમાય તથા ફરામરોઝ રાગીના ના દીકરા. તે આલુ ફરામરોઝ રાગીના તથા મરહુમ હોમી ફરામરોઝ રાગીનાના નાના ભાઇ. તે હોમાય હોમી રાગીના દેર. તે દીનયાર તથા ફરોખના કાકાજી. તે યાસ્મીન તથા દોગદોના કાકા સસરાજી. તે વરઝાન, ફરઝાદ, ફેયા, ફરહાન તથા ફરઝીનના મોટા કાકાજી. (ઉં. વ. ૭૫) રે. ઠે. ૦/૧૬, ભરુચા બાગ, લલ્લુભાઇ પાર્ક રોડ, અંધેરી (પ). મુંબઇ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા: તા. ૮-૨-૨૩ બપોરે ૩.૪૫ વાગે અંધેરી પટેલ અગયારીમાં છેજી.
કેરસી દારા જોખી તે મરહુમો ફ્રેની અને દારા જોખીના દીકરા. તે ગેવ દારા જોખીના ભાઇ. તે શાવક તથા મરહુમો કેરસાસ ભેસાનીયા. પેરીન પૌઇવાલા, મની દુમાસીયા, ફીરોજ ભેસાનીયાના ભત્રીજા. તે રાધા ગેવ જોખીના દેર. તે મરહુમો આલામાઇ માનેકશા જોખી-ગ્રનસન ગુલામાઇ અરદેશર ભેસાનીયા. તે કેરસી, સોલી, યજદી, પીલુ તથા મરહુમ પેસીના ભત્રીજા. (ઉં. વ.૫૬) રે. ઠે. ૧૨/૬, ઉશાતે સી. એચ. એસ., જહાંગીર દાજી રોડ, ગ્રાન્ટ રોડ, મુંબઇ-૪૦૦ ૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૮-૨-૨૩ના બપોરે ૩.૪૫ વાગે મીઠાઇવાલા અગિયારીમાં છેજી.
દીલનવાઝ ખુશરૂ પટેલ તે મરહુમ ખુશરૂ રતનશાહ પટેલના ધણિયાની. તે મરહુમો જરૂ તથા ફલી સેઠના ના દીકરી. તે ઉરવકશ ખુશરૂ પટેલના માતાજી. તે મહાઝરીન ઉરવકશ પટેલના સાસુજી. તે પરવીન, એમી તથા રૂસ્તમના બહેન. તે કેટી રોહીન્ટન તથા જેસ્મીનનાં ભાભી. (ઉં. વ. ૬૬) રે. ઠે. પી-૨૩, નવરોઝ બાગ, ડો. એસ. એસ. રાવ રોડ, ગણેશ ગલ્લી પાછળ, પરેલ (ઇ). મુંબઇ-૪૦૦૦૧૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૮-૨-૨૩એ બપોરના ૩.૪૫ વાગે, એમ. જે. વાડીયા અગિયારીમાં છેજી. (લાલબાગ-મુંબઇ).