પારસી મરણ
નવાઝ મીનુ મેહતા તે મરહુમો પેરીન ને મીનુ મેહતાના દીકરી. તે મેહર કેરસી ગઝદર ને બીનાઈફર ઝરીર કેરાવાલાના બહેન. તે બેનાશા ને ફરાહના માસી. તે કેરસી પીરોઝશાહ ગઝદર ને ઝરીર બેહરામ કેરાવાલાના સાલી (ઉં. વ. ૬૯) રે. ઠે. ઓલબેસ બિલ્ડીંગ, પહેલે માળે, રૂમ નં. ૧૨૬૬, બી. જયકર માર્ગ, મુંબઈ-૪૦૦૦૦૨. ઉઠમણાંની ક્રિયા તા ૬-૨-૨૦૨૩ને દીને બપોરે ૩.૪૦ વાગે ઉપરની વાડિયા બંગલીમાં ડુંગરવાડી પર છેજી.
દિનશા બેહરામ ઈરાની તે શાહીન દીનશા ઈરાનીના ધની. તે મરહુમો દોલી બેહરામ ઈરાનીના દીકરા. તે બેનાઝીર અજય મીશરાના પપા. તે અજય મીશરાના સસરા. તે હોમાય અંકલેસરીયા ને ખુરશીદ વદીયાના ભાઈ. તે સમીહા મીશરા અને આયન મીશરાના ગ્રેન ચીલ્ડ્રનો (ઉં. વ. ૭૬) રે. ઠે. ૬/૨૨, બ્લુ ગારદીયન, ડૉ. જી. દેશમુખ માર્ગ, પેડર રોડ, કંબાલા હીલ, મુંબઈ ૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા તા. ૬-૨-૨૦૨૩ ને દીને બપોરે ૩.૪૦ વાગે દાદીશેઠ અગ્યારીમાં છેજી.
ફીલી સોલી ક્રૉફર્ડ તે મરહુમો પેરીન અને સોલી કૈખશરૂ ક્રૉફર્ડના દીકરા. તે અસ્પી ક્રૉફર્ડ ઝરીર અને બેહરામ ખંબાતાના કઝીન. તે મરહુમો ખુશરૂ ક્રૉફર્ડ, દીનશાહ, સામ, હોશગ ખંબાતાના કઝીન (ઉં. વ. ૮૦) રે. ઠે. ૬૫૯, કેકી હાઉસ, સોહરાબ પાલમકોટ રોડ, દાદર પારસી કોલોની, મુંબઈ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા તા. ૫-૨-૨૩ બપોરે ૩.૪૫ વાગે ભાભા નં.ર માં છેજી.
ફ્રેની જમશેદ ભરુચા તે મરહુમ જમશેદ કાવસજી ભરુચાના વિધવા. તે મરહુમો વીલરબઈ ને હોરમસજી પતેલના દીકરી. તે હોમીયાર ને રોશનીના માતાજી. તે થ્રીતી તથા મરહુમો ધન, ફરામજી ને ફરેદુનના બહેન. તે દોલી ને અસ્પીના સાસુજી. તે દેલનાના બપઈજી. (ઉં. વ. ૯૬) રે. ઠે. ૭૦૧, લા સોલીટા ૨૮ રોડ, ટી.પી.એસ, ૩, ગુરુનાનક પાર્ક આગળ, બાંદ્રા (વે.), મુંબઈ ૪૦૦૦૫૦. ઉઠમણાની ક્રિયા તા. ૫-૨-૨૩ને દીને બપોરે ૩.૪૦ વાગે બાન્દ્રા તાતા અગ્યારીમાંં છેજી.