પારસી મરણ
નાજુ એરચ કોલસાવાલા તે મરહુમ એરચ દારબશાહ કોલસાવાલાના ધનીયાની. તે મરહુમો કેખશરૂ તથા બાનુબઈ ભોમીશાહના દીકરી. તે દારાયસ તથા મેહેરનોશના માતાજી. તે ફરઝીન મેહેરનોશ કોલસાવાલાના સાસુજી. તે મરહુમો દીના, જીમી, ધન, કાવસ, રૂસ્તમ, નરગીશ તથા રતનના બહેન. તે ફરીના યઝદ એન્જીનીયર તથા સનાયા શાહઝાદ મોહત્તાના બપઈજી. (ઉં. વ. ૯૨) ઠે. રેડીમની બિલ્ડીંગ નં. ૨, ત્રીજે માળે, સર. રતન તાતા રોડ, આઉટસાઈટ તાતા કોલોની, તારદેવ, મુંબઈ-૪૦૦૦૩૪. ઉઠમણાની ક્રિયા ૪-૨-૨૩ એ બપોરના ૩-૪૫ વાગે. ભાભા બંગલી નં. ૧માં છેજી. (ડુંગરવાડી- મુંબઈ).