પારસી મરણ
રૂસ્તમ નરીમાન ટંપાલ તે અરનાવાઝ રૂસ્તમ ટંપાલના ખાવીંદ. તે મરહુમો આઈમાય તથા નરીમાન ટંપાલના દીકરા. તે રોહીન્ટન તથા ઝકસીસ ટંપાલના બાવાજી. તે સનોબર તથા વીનીતા ટંપાલના સસરાજી. તે મરહુમો આલુ રૂસી ફરેઝર તથા બાનુ જહાંગીર છઈલાના ભાઈ. તે ઝીનીયા તથા દીયાના બપાવાજી (ઉં. વ. ૮૫) રે. ઠે. ૬૯૨, ચીનોઈ બિલ્ડીંગ, દીનશાહ માસ્તર રોડ, પારસી કોલોની, દાદર, મુંબઈ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા તા. ૨-૨-૨૩એ ૩.૪૫ વાગે બપોરના રૂસ્તમ ફરામના અગીયારીમાં છેજી. (દાદર-મુંબઈ)