પારસી મરણ
વીરા દારા અંકલેસરીયા તે દારા શાવકશા અંકલેસરીયાના ધનિયાની. તે મરહુમો શેહરામાય તથા ધનજીશાહ મેહતાના દીકરી. તે રોહીન્ટન ધનજીશાહ મેહતા તથા અરનાવાઝ ફરોખ પારડીવાલાના બહેન. તે ઝરીના તથા આદીલના કાકીજી, તથા એરીક, રોહીન્ટન, નેવીલના મામીજી. તે દીલનાવાઝ તથા યઝદના ફુઇજી અને અનાહીતાનાં માસીજી. (ઉં. વ. ૬૮). ઉઠમણાંની ક્રિયા: તા. ૩૦-૧-૨૩એ બપોરના ૩.૪૫ વાગે, બેનેટ નં.૬ બંગલીમાં છેજી. (ડુંગરવાડી-મુંબઇ).