કેટી પીરોજશાહ બચા તે મરહુમો પીરોજશાહ એદલજી બચા તથા ધનમાય પીરોજશાહ બચાના દીકરી. તે મરહુમો હીલ્લા, ફરોખ, નરગીસ તથા ખોરશેદના બહેન. તે ફરેદી સોલી ભેસાનીયાનાં માસીજી. તે મેહેરજી નરીમાન ફેંચમેનના કઝીન. તે સોલી નસરવાનજી ભેસાનીયાનાં સાલીજી. તે પોરસ તથા બુરઝીન ભેસાનીયાનાં માસીજી. (ઉં. વ. ૮૫) રે. ઠે. એે-૧૫, નવરોઝ બાગ, ડો. એસ. એસ. રાવ રોડ, લાલબાગ, મુંબઇ-૪૦૦૦૧૨.
ખુશરૂ માનેક દુબાશ તે શીરીન ખુશરૂ દુબાશનાં ખાવીંદ. તે મરહુમો ખોરશેદ તથા માનેક દુબાશના દીકરા. તે નતાશા તથા સોફીયાના બાવાજી. તે ફરોખ માનેક દુબાશનાં ભાઇ. તે મોઝાદ તથા દેલઝાદનાં કાકાજી. તે મરહુમો શેહરૂ તથા દોરાબજી નાગપોરવાલાનાં જમાઇ. (ઉં. વ. ૬૮) રે. ઠે. ૧૬૦૧, સુપરીમ આરતવેડા, પાલી માલા રોડ, પદમશરી રાજેન્દ્ર કુમાર ચોક, પાલી હીલ, બાંદ્રા-મુંબઇ-૪૦૦ ૦૫૦. ઉઠમણાંની ક્રિયા: ૨૮-૧-૨૩એ બપોરના ૩.૪૫ વાગે તાતા અગિયારીમાં છેજી. (બાંદ્રા-મુંબઇ).