પારસી મરણ
શેરી ફરામરોઝ એલાવ્યા તે ફરીદા શેરી એલાવ્યાના ખાવિંદ. તે કેશમીરા અને જમશેદના બાવાજી. તે મરહુમો ગુલબાનુ તથા ફ્રામરોઝ એલાવ્યાના દીકરા. તે ટીમુશ અને કેટરીનાના સસરાજી. તે બીયાન્કા અને આરયનના મમાવાજી. તે કીયાનના બપાવાજી. તે દોલી માસ્તર તથા મરહુમ સરોશ એલાવ્યાના ભાઈ. (ઉં.વ. ૭૯). રહેવાનું ઠેકાણું: અપૂર્વ એપાર્ટમેન્ટ, ફલેટ નં. ૫૩, ૫મે માળે, ૫ નેપીયન્સી રોડ, સેન્ટ સ્ટીફન ચર્ચની પાસે, મુંબઈ-૪૦૦૦૩૬.
માહરૂખ જમશેદ મેહેરશાહી તે મરહુમ જમશેદ અસ્પનદીયાર મેહેરશાહીના ધણિયાની. તે મરહુમો રતા તથા પેટારાસ્પ દારાબશા પટેલના દીકરી. તે શાહીન, શાહરૂખ અને શાહીસતાના માતાજી. તે ફીરૂઝા અને પીનકી મેહેરશાહીના સાસુજી. તે ખુશરૂ, અસ્પી, જેસમીન અને ફીરોજના બહેન. તે અહુનાવર, શાહઝનીન, રતોસ્તે, પઝાનંદના બપઇજી. (ઉ. વ. ૭૩) રે. ઠે. નં.૧૮, ગામાડીયા કોલોની, ન-૫, ૩જે માળે, તારદેવ, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૬-૧-૨૩ બપોરે ૩.૪૫ વાગે વાચ્છા ગાંધી અગયારીમાં છેજી.