પારસી મરણ
કેટાયુન રોહીન્ટન અરદેશીર જહાંગીરજી માદન તે રોહીન્ટન અરદેશીર જહાંગીરજી માદનના ધણિયાની. તે હવાના ફરઝાન આઇબરા તથા હરમાન રોહીન્ટન માદનના માતાજી. તે મરહુમો બાનુ તથા કેકી મામાના દીકરી. તે ફરઝાન જહાંગીર આઇબરા તથા અમન જયોત હરમાન માદનના સાસુજી. તે મરહુમ મીનોચેર કેકી મામાના બહેન. તે પોરસ તથા અરનાઝ આઇબરાના મમઇજી. (ઉં. વ. ૭૪) રે. ઠે. ૧૧૦૧, પ્રાઇમારડીયલ હાઉસ, ઓગસ્ટ ક્રાંતિ મેદાનની સામે, ગોવાલીયા ટેન્ક, મુંબઇ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૨-૧-૨૩ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, મોટલીબાઇ વાડયા અગિયારી, જોગેશ્ર્વરીમાં થશેજી.
મીનુ મેહેરવાનજી દોસાભાઇ તે ગુલ મીનુ ડોસાભાઇના ખાવીંદ. તે મરહુમો બચામાય તથા મેહેરવાનજી ડોસાભાઇના દીકરા. તે મહારૂખ, મીનુ ડોસાભાઇ, અનાહીતા ઝુબીન દારૂવાલા, પાકઝાદ અદી નસીરબાદવાલાના બાવાજી. તે ઝુબીન બોમી દારૂવાલાના સસરા. તે મરહુમો દારા મહેરવાનજી ડોસાભાઇ ને મનીજેહ ફરામરોઝ ચોથીયાના ભાઇ. તે નતાશા ઝારવીન બાન્દ્રેવાળા, નીકોલેશ ઝુબીન દારૂવાલા, જનીન ઝુબીન દારૂવાલાના મમાવાજી. (ઉં. વ. ૯૧) રે. ઠે. મેહેરબાઇ ટાટા બિલ્ડિંગ, ૨૯૩ એસ. વિવેકાનંદ રોડ, બાંદ્રા (વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા : તા. ૨૧-૧-૨૩ના બપોરે ૩.૪૦ કલાકે, હોડીવાલા બંગલી, ડુંગરવાડીમાં થશેજી.