પારસી મરણ
ગઈટી જાલ ભરૂચા તે મરહુમો ખોરશેદ તથા જાલ જહાંગીરજી ભરૂચાના દીકરી. તે અસ્પી જાલ ભરૂચાના બહેન. તે નાહિદ અસ્પી ભરૂચાના ફુઈજી. તે કેતી અસ્પી ભરૂચાના નરણ. (ઉં. વ. ૮૪) રહેઠાણ: નગરદાસ નિવાસ, પ્લોટ નં. ૬૦૪-એ, આંબેડકર રોડ, નિયર પારસી જિમખાના, દાદર (ઈ), મુંબઈ- ૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: ૨૦-૧-૨૩ બપોરે ૩.૪૫ વાગે નારીયેલવાલા અગીયારીમાં છેજી.
રૂસી નરીમન દારૂવાલા તે એમી રૂસી દારૂવાલાના ખાવીંદ. તે મરહુમો મની તથા નરીમન બમનજી દારૂવાલાના દીકરા. તે મરહુમ આલુ અદી અંકલેસરીયાના ભાઈ. તે મરહુમો તેહમીના તથા જાલેજર સોરાબજી પારદીવાલાના જમાઈ. તે કેટી તથા મરહુમ નરીમન દ. મિસ્ત્રી, ઝરીન તથા મરહુમ કેરસી જ. પારદીવાલા, મેહરૂ ડ. મિસ્ત્રી, તથા મરહુમો અદી ભીખાજી અંકલેસરીયા તથા ધનમાય તથા વીકાજી પટેલના બ્રધર ઈન-લો. તે મોનાઝ અદી અંકલેસરીયા, મહારૂખ તથા મરહુમ નેવીલ અદી અંકલેસરીયા, ખુરશીદ, તૈહમતન, બોમી, જરૂ, પેસી તથા પરીઝાદના અંકલ. (ઉં. વ. ૮૯) રહેઠાણ: કોન્ટ્રેક્તર બિલ્ડિંગ, ગ્રાઉન્ડ ફલોર, કાશીનાથ સ્ત્રીત, તારદેવ, મુંબઈ-૪૦૦૦૩૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૦-૧-૨૩ના રોજ, બપોરે ૩.૪૦ કલાકે, બાત્લીવાલા અગીયારી, તારદેવમાં થશેજી.
પરવીન ગેવ ભમગરા તે મરહુમ ગેવ બેહરામજી ભમગરાના વિધવા તે આરમીન એદલ મોરેનાના માતાજી. તે મરહુમો મેહરૂ તથા ફિરોઝશાહ મીસ્ત્રીના દીકરી. તે એદલ બહાદુરજી મોરેનાના સાસુજી. તે ફરઝાન તથા બેહઝાદના મમઈજી. તે મરહુમો પેરીનબાનુ તથા બેહરામજી ભમગરાના વહુ. તે રૂસી ભમગરાના ભાભી. (ઉં. વ. ૭૫) રે. ઠે.: ૩એ સુનઈજી બિલ્ડિંગ, ૨જે માળે, ૫૧ ફોરજેટ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૩૬. ઉઠમણાંની ક્રિયા: ૨૧-૧-૨૩એ બપોરના ૩.૪૫ વાગે, સેઠના અગિયારીમાં છેજી. (તારદેવ – મુંબઈ).
અબાન નૌરોજી સીરવાઈ (ઉં. વ. ૭૭) તા. ૧૮-૧-૨૦૨૩એ ગુજરી ગયા છે. તે મરહૂમ અરવિંદના વાઈફ, મરહૂમ તેહમીના અને મરહૂમ નૌરોજીના દીકરી. માણેક અને તેહમીના મધર. ઝીનોબિયાના સાસુ. ઝરન અને જેહાનના દાદી. ઉઠમણાની ક્રિયા: તા. ૨૦-૧-૨૦૨૩ બપોરે ૩.૪૦ વાગ્યે.
રાજકોટ
મરહુમ ખુશરૂ હોમી ડૉસાભાઈ તે હોમી તથા રોશનના દીકરા. તે શીરાઝના ખાવીંદ. તે કુરૂષ તથા ઝીબાના પિતાજી. તે રોશન ફીરોઝ મિસ્ત્રીના જમઈ. તે એરવદ મહિયાર તથા ઝીનોબ્યા અને રોહિન્ટન તથા પરસીસના ભત્રીજા. (ઉં. વ. ૫૮) ગુજરવાની તા. ૧૮-૧-૨૩. રહેઠાણ: ખુશરહો, ૩૯-એ, ભોમેશ્ર્વર સોસાયટી, રાજકોટ. ઉઠમણાંની ક્રિયા: મીઠાઈવાલા અગીયારીમાં તા. ૨૦-૧-૨૩.