પારસી મરણ
પરવીઝ મીનુ બિલ્લીમોર્યા તે મરહુમો પીરોજા પેસ્તનજી ભાથેનાના દીકરી. તે મીનુ માનેકશાહ બિલ્લીમોર્યાના ધણીયાણી. તે પ્રોચી મનીશ શેઠ, શેહરનાઝ કેરબાદ પાલખીવાલા, ફરઝાના ઝુબીન બિલ્લીમોર્યા ને આરમેતીના માતાજી. તે એસહલી કેરબાદ પાલખીવાલા, રેયાન કેરબાદ પાલખીવાલા, ફરાહ ઝુબીન બિલ્લીમોર્યાના ગ્રેન્ડ મધર. તે મરહુમો હીલ્લા તથા માનેક કાવસજી બિલ્લીમોર્યાના વહુ. તે નેહા તથા મહેન્દ્ર શેઠ, મરહુમો માનેક તથા રૂસી પાલખીવાલા તથા મરહુમો નરગીશ તથા ફરામરોજ બિલ્લીમોર્યાના વહેવન (ઉં. વ. ૮૬). રે. ઠે. ફલેટ નં. ૪૨, બિલ્ડીંગ નં. ૧૬, નવજીવન સોસાયટી, લેમીગ્ટન રોડ, મુંબઈ સેન્ટ્રલ, મુંબઈ ૪૦૦૦૦૮.