પારસી મરણ
જમશેદ અરદેશીર ભરૂચા તે ઉફરીશ જમશેદ ભરૂચાનાં ખાવીંદ. તે મરહુમો અરદેશીર તથા મોટામાય ભરૂચાના દીકરા. તે પોરસ તથા રૂસ્તમ ભરૂચાના બાવાજી. તે મમતા તથા ખુશનાઝ ભરૂચાના સસરાજી. તે પરવીઝ કુપર, સામ ભરૂચા, આરમઇતી જબ્બર તથા મરહુમ બેજન ભરૂચાનાં ભાઇ. તે આરી ભરૂચાના બપાવાજી. (ઉં. વ. ૮૩) રે. ઠે. જર બાગ, બી-૨૭, ત્રીજે માળે, ડો. આંબેડકર રોડ, નીયર ગલોરીયા ચર્ચ, ભાયખલા (ઇ), મુંબઇ-૪૦૦૦૨૭.
ફ્રેની બેહરામ ઇરાનપુર તે મરહુમ બેહરામ બમન ઇરાનપુરના વીધવા. તે રોહીન્ટન તથા મેહેરનોશના માતાજી. તે મરહુમો દૌલત તથા મોન્ડેગર ઇરાનીના દીકરી. તે નીના તથા મેહેરના સાસુજી. તે આબાન ખાનના બહેન. તે મરહુમો ખોરશેદ તથા બમન ઇરાનપુરના વહુ. (ઉં. વ. ૯૩) રે. ઠે. એમ-૧, ખુશરૂ બાગ, એસ. ભગતસિંહ રોડ, કોલાબા, મુંબઇ-૪૦૦૦૦૧.