પારસી મરણ
ફરોખ બરજોરજી સંજાના તે રૂબી ફરોખ સંજાનાના ખાવીંદ. તે તીના શ્રીરામ પદમનાભન તથા ખુરશીદ નાઝબાન મહેતાના બાવાજી. તે મરહુમો મોતામાય તથા બરજોરજી સંજાનાના દીકરા. તે શ્રીરામ પદમનાભન તથા નાઝબાન મહેતાના સસરાજી. તે ફરાહ પદમનાભન, રોહન પદમનાભન, નીકોલ મહેતા તથા કીયાના મહેતાના મમાવાજી. તે મરહુમો મીનુ તથા બોમી સંજાનાના ભાઇ. તે મરહુમો મક્કામાય તથા એદલજી વૈદના જમાઇ. (ઉં. વ. ૮૯) રે. ઠે. હારબર હાઇટસ એ બિલ્ડિંગ, ફલેટ નં. ૧૦૯, એન. એ. સાવંત માર્ગ, કોલાબા ફાયર બ્રીગેડની પાસે, કોલાબા, મુંબઇ-૪૦૦૦૦૫. ઉઠમણાંની ક્રિયા: તા. ૩૦-૧૨-૨૨ના રોજ બપોરે ૩.૪૦ કલાકે, ઓલબ્લેસ બંગલી, ડુંગરવાડીમાં થશેજી.
જર બાઇરામજી જસાવાલા તે મરહુમો શેરા તથા બાઇરામજી જસાવાલાના દીકરી. તે આલુ સરોશ તવડીયા તથા મરહુમો દૌલત બ. જસાવાલા, ગુસ્તાસ્પ બ. જસાવાલા તથા કેકી બ. જસાવાલાના બહેન. તે મરહુમ સરોશ પેસ્તનજી તવડીયાના સાલીજી. તે સમાનાઝ ફરહાદ કુકા તથા યાસમીન અરમીન સરકારીના માસીજી. તે બીનાઇફર કુકા, કૈઝાદ કુકા, રીશાદ સરકારી તથા માહીર સરકારીના મોટા માસીજી. (ઉં. વ. ૮૯) રે. ઠે. ૫૦૧-એ, શીતલ એપાર્ટમેન્ટ, ઇસ્કોન ટેમ્પલ પાસે, જુહુ, મુંબઇ-૪૦૦૦૪૯. ઉઠમણાંની ક્રિયા : ૩૦-૧૨-૨૨ના રોજે બપોરે, ૩.૪૦ કલાકે વાડયા બંગલી, ડુંગરવાડીમાં થશેજી.