પારસી મરણ
નાજુ જહાંગીર પંથકી તે મરહુમ જહાંગીર નોશીરવાન પંથકીના વિધવા. તે દારાયશ જહાંગીર પંથકી તથા મરહુમ યાસ્મીનના માતાજી. તે નીલુફર દારાયશ પંથકીના સાસુજી. તે આરીશ ને મેહરનાઝના બપઇજી. તે હોમી તથા મરહુમ સામ એરચશા પારેખના બહેન. તે મરહુમ પીરોજબાઇ તથા નોશીરવાન ફરામજી પંથકીના વહુ. (ઉં. વ. ૮૯) રે. ઠે. ફલેટ નં. ૯૦૩, ૯મે માળે, ૧સી દર્શન રીકો શંકર રાઉ, લોઅર પરેલ, મુંબઇ-૪૦૦૦૧૩. ઉઠમણાંંની ક્રિયા: તા. ૨૮-૧૨-૨૨ના રોજ બપોરે ૩.૪૦ કલાકે, બનાજી લીમજી અગીયારી, ફોર્ટમાં થશેજી.
પરવેઝ અરદેશર બોકડાવાલા તે શેરનાઝ પરવેઝ બોકડાવાલાના ખાવીંદ. તે ફરઝાદ પરવેઝ બોકડાવાલાના બાવાજી. તે મરહુમો બાનુબાઇ તથા અરદેશર બોકડાવાલાના દીકરા. તે સનાયા ફરઝાદ બોકડાવાલાના સસરાજી. તે નોશીર બુહારીવાલા તથા મરહુમ નેવીલ બોકડાવાલાના ભાઇ. તે મરહુમો એમી તથા દારા એલચીદાનાના જમાઇ. (ઉં. વ. ૭૫). રે. ઠે. ૭૨૧, ફલેટ નં-૨, બાટલીવાલા બિલ્ડિંગ, ડો. દીનશા માસ્તર રોડ, પારસી કોલોની, દાદર-મુંબઇ: ૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૮-૧૨-૨૨ના રોજ બપોરે ૩.૪૦ કલાકે, રૂસ્તમ ફ્રામના અગીયારી, દાદરમાં થશેજી.