પારસી મરણ
દારા તેહમુરસ્પ તોડીવાલા તે દેઝી દારા તોડીવાલાનાં ખાવીંદ. તે મરહુમો પેરીન તથા તેહમુરસ્પ તોડીવાલાનાં દીકરા. તે નેઓમી તથા માલકમ તોડીવાલાના બાવાજી. તે કઇઝીન માલકમ તોડીવાલા તથા કુરૂશ કાસદનાં સસરાજી. તે પરસીસ હોમી કોલાહનાં ભાઇ. તે મરહુમો રોશન તથા મીનુ શ્રોફનાં જમાઇ. (ઉં. વ. ૭૮) રે. ઠે. રૂમ. નં.૧, બિલ્ડિંગ નં.૯, રૂસ્તમ બાગ, સંત સાવતા માર્ગ, ભાયખલા (ઇ), મુંબઇ-૪૦૦૦૨૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૯-૧૨-૨૨ બપોરે ૩.૪૫ વાગે વાચ્છા ગાંધી અગયારીમાં છેજી.