પારસી મરણ
રૂસી કેકી મોબેદ તે મરહુમો કેકી તથા ગુલ મોબેદના દીકરા. તે ફ્રેની, જેસ્મીન તથા મરહુમ હોમીનાં ભાઇ. તે ફરદીન તથા ફરાઝના મામાજી. તે ઝરીન, તનાઝ તથા ખુશરૂના કઝીન. તે મરહુમ મની મિસ્ત્રીનાં ભાણેજ. (ઉં. વ. ૭૨) રે. ઠે.૫૦૪, ઓઇસ્તર સી.એચ.એસ.લી. હીરાનંદાની એસ્ટેટ, જી. બી. રોડ, થાણે-૪૦૦ ૬૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૭-૧૨-૨૨એ બપોરના ૩.૪૫ વાગે, પટેલ અગિયારીમાં છેજી. (થાને).
ફરીદા બેહેરામ કાંગા તે મરહુમો બેહેરામ તથા જર કાંગાના દીકરી. તે બખતાવર સોપારીવાલાના બહેન. તે પઉરુશસ્પ કોટવાલ, કૈઇઝાદ કાતરક તથા રૂખશાના કાતરકના કઝીન. (ઉં. વ. ૬૬) રે. ઠે. ૨જે માળે, સેટ હાઉસ, પેરીન નરીમાન સ્ટ્રીટ, ફોર્ટ, મુંબઇ-૪૦૦૦૦૧.
રોદા સરોશ શ્રોફ તે મરહુમો નરીમાન તથા આલામાય કતકીનાં દીકરી. તે મરહુમ સરોશ રૂસ્તમજી શ્રોફના ધનિયાની. તે દોલી અને પરવેઝ તથા મરહુમો રોશન અને સીલ્લુના બહેન. તે ઝુબીન દારા મિસ્ત્રીના માસીજી. તે મરહુમો મેહેરામાય તથા રૂસ્તમજી શ્રોફના વહુ. (ઉં.વ.૭૫) રે. ઠે. ઇ-૫૦, જર બાગ, ૪થે માળે, સંત સાવતા માર્ગ, નીયર ગલોરીયા ચર્ચ, ભાયખલા (ઇ), મુંબઇ-૪૦૦૦૨૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૭-૧૨-૨૨ એ બપોરે ૩.૪૫ વાગે, કપાવાલા અગિયારીમાં છેજી. (તારદેવ-મુંબઇ).