પારસી મરણ
ફ્રેની અદી પોહોચા તે મરહુમ અદી હોરમસજી પોહોચાના વિધવા. તે આરમીન ઝરીર વાડ્યા તથા નાઝનીન ઝુબીન કરકરીયાના માતાજી. તે મરહુમો હીલ્લા તથા અરદેશીર શાપુરજી ઉડવાડીયાના દીકરી. તે ઝરીર પેશોતન વાડ્યા તથા ઝુબીન નરીયોસંગ કરકરીયાના સાસુજી. તે મરહુમો કેરસી અરદેશીર ઉડવાડીયા તથા કેકાસ અરદેશીર ઉડવાડીયાના બહેન. તે મરહુમો પેરીન તથા હોરમસજી રતનશા પોહોચાના વહુ. (ઉં. વ. ૮૧) રે. ઠે.: રૂમ નં. ૭, ૩જે માળે, હાજી ઈબ્રાહીમ લતીફ બીલ્ડીંગ, ૧૧ મેહલા પટેલ અગિયારી લેન, ગ્રાન્ટ રોડ, મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: ૯-૧૨-૨૨એ બપોરના ૦૩.૪૫ વાગે, વાડીયા બંગલીમાં છેજી. (ડુંગરવાડી-મુંબઈ)