પારસી મરણ
ઝુબીન જીમી પુનાવાલા તે ફરીદા ઝુબીન પુનાવાલાના ખાવીંદ. તે ફ્રેદી ઝુબીન પુનાવાલા તથા રશીદ ઝુબીન પુનાવાલાના બાવાજી. તે મરહુમો પુતલી તથા જીમી સોરાબજી પુનાવાલાના દીકરા. તે આરમીન ફ્રેદી પુનાવાલાના સસરાજી. તે કાયરા તથા જેહાન ફ્રેદી પુનાવાલાના બપાવાજી. તે ફ્રેયાન આરમીન દુબાશ તથા મરહુમ બુરઝીન જીમી પુનાવાલાના ભાઈ. તે મરહુમો શેરનાઝ તથા દારબશૉ એલાવીયાના જમાઈ (ઉં. વ. ૬૧) રે. ઠે. એચ ૨૦, ખુશરૂ બાગ, શહીદ ભગતસીંગ રોડ, કોલાબા, મુંબઈ-૪૦૦૦૦૫. ઉઠમણાની ક્રિયા તા. ૨૪-૧૧-૨૦૨૨ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે ઓલબ્લેસ બંગલી, ડુંગરવાડીમાં થશેજી.
મેહર ફિરોઝ દુભાષ તે ફિરોઝના પત્ની. તે મરહુમ રોશન અને દિનશોના પુત્રી. તે જેની અને શાહીનના માતા. તે રોનકના સાસુ. તે બેહરોઝના બહેન (ઉં. વ. ૫૯)