કાવસ મંચેરશાહ ટીટીના તે મરહુમ પ્રીતી કાવસ ટીટીનાના ખાવીંદ તે ઝરીન જીમી પટેલ તથા ફિરોઝ કાવસ ટીટીનાના બાવાજી. તે મરહુમો દોલી તથા મંચેરશાહ ફ. ટીટીનાના દીકરા. તે રૂખશાના ફ. ટીટીના તથા મરહુમ જીમી પટેલના સસરાજી. તે મરહુમો ગુલ હ. વરીયાવા, ફલી ટીટીના તથા નેલી બેજન અંકલેસરીયાના ભાઇ. તે દાનેશ તથા હોરમઝ કેરમાની, આરમીન અંકલેસરીયા, દીનાઝ અંકલેસરીયા, મીનુ ટીટીના, રોની ટીટીના તથા મરહુમ ડો. અદી હોમી વરીયાવાના અંકલ. (ઉં. વ. ૮૯) રે. ઠે. ૪૪-એ, બાટલીવાળા વીલ્લા, સ્લેટર રોડ, નોશીર ભરૂચા માર્ગ, ગ્રાન્ટ રોડ, મુંબઇ-૪૦૦૦૦૭.
બરજોર રૂસ્તમજી ઉનવાલા તે મરહુમ દિના અને મરહુમ રૂસ્તમજીના પુત્ર. તે દિલનાઝ અને પાઓરસના પિતા. તે નાહિદા અને શ્રીકાંતના સસરા. તે રોહન, સારા, ઝરીનના ગ્રાન્ડ ફાધર. તે મરહુમ ડોલીના ભાઇ. તે વિસ્પી, નેવિલ, જેરનાઝ અને પિલઝાદના અંકલ. તે મરહુમ પેરિન અને મરહુમ હોમીના જમાઇ. (ઉં. વ. ૮૮).