પારસી મરણ
હોમીયાર રૂસી શેરડીવાલા તે મરહુમો રૂસી અને શેહેરૂ શેરડીવાલાના દીકરા. તે વીલુ વીસ્પી તમબોલી અને સરોશના ભાઇ. તે જરવાનના મામાજી. તે સનાયાના મામા સસરા. તે વીસ્પી મીનુ તમબોલીના સાલાજી. તે આરમાઇતી સરોશ શેરડીવાલાના જેઠ. (ઉં.વ.૬૦). ઉઠમણાંની ક્રિયા: તા. ૨૧-૧૧-૨૨ બપોરે ૩.૪૫ વાગે કરાની અગિયારીમાં છેજી.