પારસી મરણ
દીનયાર કાવસજી નાકરા તે રૂબી તથા મરહુમ રોશન દીનયાર નાકરાના ખાવીંદ. તે જહાંગીર દ. નાકરા તથા એદલ દ. નાકરાના બાવાજી. તે મરહુમો નાજામાય તથા કાવસજી નાકરાના દીકરા. તે તેરેસા જહાંગીર નાકરા તથા હેલીના એદલ નાકરાના સસરાજી. તે એનારોશન જ. નાકરા, યઝદ જ. નાકરા તથા ડેરીયો ઈ. નાકરાના બપાવાજી. તે ફ્રેની જહાંગીર વકીલના ભાઈ. તે મરહુમો જરૂ તથા જાલ કટેલીના જમાઈ. (ઉં.વ. ૮૩) ઠે: ૫/૨૩, એ.એચ. વાડ્યા બાગ, પટેલ ટેન્ક રોડ, મુંબઈ-૪૦૦૦૩૩.