પારસી મરણ
ફીરોઝ કેકી કુપર તે મરહુમો રોશન કેકી જોશીનાં દીકરા. તે ફરીદા માસ્તર તથા મરહુમ રૂસી કુપરનાં ભાઈ. તે કેનેડી, કીથ તથા કરીસ્તીન નાં કાકાજી. તે આદીલ માસ્તરનાં મામાજી. (ઉં. વ. 74) ઠે. 324/બી, કુપર બીલ્ડીંગ, 2જે માળે, એમ.એસ. અલી રોડ, ગ્રાંટ રોડ, મુંબઈ-400 006. ઉઠમણાંની ક્રિયા: 13/05/23 એ બપોરનાં 03-45 વાગે, મેહલ્લા પટેલ, અગીયારીમાં છેજી. (ગ્રાંટરોડ – મુંબઈ)
ખોરશેદ કેકોબાદ સેઠના તે મરહુમ કેકોબાદ શાપુરજી સેઠનાના ધનીયાની. તે મરહુમો મનીજે જાલેજર કોટવાલના દીકરી. તે રૂસ્તમ, હોશંગ તથા રૂબીનાનાં માતાજી. તે બખતાવર રૂસ્તમ સેઠના, આરમીન હોશંગ સેઠના તથા પરવેઝ બીલ્લીમોરીયાનાં સાસુજી. તે નવાઝ, આવાં, મેહેર, હોરમઝદ તથા શાઈનાનાં બપઈજી. તે દાનેશના મમઈજી. (ઉં.વ. 86) ઠે. ફરનસ મેન્શન, રૂમ નં. 12, 116, હીલ રોડ, બાન્દ્રા (વે.), મુંબઈ-400 050. ઉઠમણાંની ક્રિયા: 13/05/23 એ બપોરના 03.45 વાગે, હોડીવાલા બંગલીમાં છેજી. (ડુંગરવાડી – મુંબઈ)