પારસી મરણ
વીરા સરોશ જમશેદજી તે સરોશ રૂસી જમશેદજીના ધણિયાની. તે નવાઝ અને પરસીના માતાજી. તે મરહુમો શીરીન તથા કાવસ અમરોલીયાના દીકરી. તે મરહુમો જર તથા રૂસી જમશેદજીના વહુ. તે ઝર્કસીસ અમરોલીયા, ખોરશેદ રાઇતર, પીનાઝ જોખી, અનાઇતા ચોથીયા તથા મરહુમ ઝરીન મુલ્લાના બહેન. તે ખોરશેદ શાપુર ભાથેના, કૈખુશરૂ રાઇતર, ફરદુન જોખી, હોમીયાર ચોથીયા તથા મેહેરનોશ મુલ્લાનાં સીસ્ટર-ઇન-લો. (ઉં.વ.૬૬) રે. ઠે. ૨-૨૬ બી ધી રીવોર્દ બિલ્ડિંગ, તારદેવ રોડ, ગંગા જમુના થીયેટર પાસે, તારદેવ, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૭-૫-૨૩ના રોજે બપોરે ૩-૪૦ કલાકે, બાટલીવાલા અગિયારી, તારદેવમાં થશેજી.