પારસી મરણ
નેલી મહેરનોશ નારીયલવાલા તે મરહુમ મહેરનોશ નારીયલવાલાના ધણીયાની. તે મરહુમો હીલા તથા સાવક લાલા ગાંધીના દીકરી. તે પીલુ તથા દીના એસ જીનવાલાના માસી. તે મરહુમ રૂસ્તમ નારીયલવાલાના વહુ. ઠે. કે/૪, ફલેટ નં. ૧૪, મેહેરવાનજી કારના રોડ, અંધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા: ૫-૫-૨૩ના બપોરે ૩-૪૫ વાગે બનાજી લીમજી અગિયારીમાં છેજી.