પરવીજ જમેશદ વાડીયા તે મરહૂમો વીકાજી અને નરગીશ એન્જિનિયરના દીકરી. તે મરહૂમ જમશેદ વાડીયાના ધણિયાની. તે હોમી અને આરશીશના માતાજી. તે ખુરશીદ અને ઝરીનના સાસુજી. તે ખોરશેદ અને મરહૂમ દીનુના બહેન. તે જમશીદ, ફીરોજ, નેવીલ, જેહાનના બપઇજી. (ઉં. વ. ૯૯) રે. ઠે. ૨૧ બકતાવર, ૨જા માળે, નારાયણ દાભોલકર રોડ, રામતેક બંગલો, નેપીયન્સી રોડ, મુંબઇ-૪૦૦૦૦૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૫-૧૧-૨૨ના બપોરે ૩.૪૫ વાગે એલબ્લેસ બંગલીમાં છેજી.
તેહેમુલ જહાંગીરજી પટેલ તે મરહૂમો જહાંગીરજી અને ધનમાઇ પટેલના દીકરા. તે ધન તેહેમુલ પટેલના ધણી. તે જીમી અને દીલશાદ હોસી તમબોલીના બાવાજી. તે હોસી તમબોલી અને પીન્કી જે. પટેલના સસરાજી. તે પેરીન પટેલ, મરજબાન, જરીન, ફરોખ, મેહરૂના ભાઇ. તે મરહૂમો નસરવાનજી અને તેહેમીના બીલીમોરીયાના જમાઇ. (ઉં. વ. ૯૦) રે. ઠે. ૨૭૫, પી. બાતલીવાલા બિલ્ડિંગ નં.૫, ઝોરાસ્ટ્રીયન કોલોની, તારદેવ, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૫-૧૧-૨૨ના બપોરે ૩.૪૫ વાગે શેઠના અગિયારીમાં છેજી.