પારસી મરણ
કેટી એરચ મોદી તે એરચ રૂસ્તમજી મોદીનાં ધનિયાની. તે મરહુમો જરબઈ તથા પીરોજશાહ અંકલેસરીઆનાં દીકરી. તે આફરીદ કેરમાન પટેલ તથા મરહુમ દીનશાહ ફરામરોઝ તોડીવાલાનાં માતાજી. તે કેરમાન સામ પટેલનાં સાસુજી. તે મરહુમો નરીમાન, મીનુ, મીથુ તથા મેહરુના બહેન. તે યઝદી કેરમાન પટેલ તથા ઝીનીયા પી. અયાનાનાં મમઈજી. (ઉં.વ. ૮૯) ઠે: એન-૧૪, ભરૂચા કોલોની, એસ.વી. રોડ, ઓપ. શોપરસ સ્ટોપ, અંધેરી (વેસ્ટ). મુંબઈ- ૪૦૦ ૦૫૮. ઉઠમણાની ક્રિયા તા. ૨૭-૪-૨૩એ બપોરનાં ૩.૪૫ વાગે, વાડીયા બંગલીમાં છેજી. (ડુંગરવાડી-મુંબઈ).
જહાંગીર જાલેજર બંગાળી (ઉં. વ. ૭૫) તા. ૨૫-૪-૨૩એ ગુજરી ગયા છે. તે સુજાતાના હસબન્ડ, મરહુમ નાજામાઈ અને મરહુમ જાલેજરના દીકરા. દિલશાહ, હુફ્રીશના ફાધર. દીપના ફાધર-ઈન-લૉ. ધ્વનિના ગ્રેન્ડફાધર. ઉઠમણું તા. ૨૭-૪-૨૩ બપોરે ૩.૪૦.
યાસ્મિન બમન ઈરાની (ઉં. વ. ૭૭) તા. ૨૬-૪-૨૩એ ગુજરી ગયા છે. તે મરહુમ બમનના વાઈફ. મરહુમ ગોવર અને મરહુમ મોન્ડેગરના દીકરી. રુકસાના અને હુફ્રીઝના મધર. શિરુઝ, હોશેદેરના મધર-ઈન-લૉ. ફરઝાદ, હુશાંગ, ઝીયાક, યુલરીકના ગ્રેન્ડમધર. ઉઠમણું તા. ૨૮-૪-૨૩ બપોરે ૩.૪૦.