Homeમરણ નોંધપારસી મરણ

પારસી મરણ

પારસી મરણ

ફરોખ જાલ ભગવાગર તે મીના ફરોખ ભગવાગરના ધણી. તે મરહુમો મોના તથા જલ ભગવાગરના દીકરા. તે જાલ, નીના અને જેહાનના બાવાજી. તે રીનીકી, મોહસીન, એલીજોબતના સસરા. તે પરસી, સીમો, યાસમીન તથા મરહુમ શાપુરના ભાઇ. તે રીમી, આલી, અમીર, જેનાહના બપાવાજી. (ઉં. વ. ૭૯) રે. ઠે. એન્જિનિયર બિલ્ડિંગ, પ્લોટ નં. ૧૧, ૧લે માળે, રૂમ. નં. ૫, સ્લેટર રોડ, મુંબઇ-૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૧-૪-૨૩ના બપોરે ૩-૪૫ વાગે બાતલીવાલા અગિયારીમાં છેજી.
આરમાઇતી ખુરશેદ વતારવાલા તે મરહુમ ખુરશેદ જહાંગીર વતારવાલાના ધણિયાની. તે મરહુમો તેહેમીના તથા ફરેદુન બેસાનીયાના દીકરી. તે મોનાજ જીમી ગાર્ડના માતાજી. તે જીમી રતનશા ગાર્ડના સાસુજી. તે અસ્પી, પરસી, મહારૂખ તથા મરહુમ ખુશરૂના બહેન. તે પુરશાન તથા મરહુમ ફરહાનના મમઇજી. (ઉં.વ. ૭૩). રે. ઠે. ૮૪, પટેલ ઓપ, ૮ માળે, અગિયારી લેન, તેમબી નાકા, થાણે-૪૦૦૬૦૧. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૧-૪-૨૩ બપોરે ૩.૪૫ વાગે પટેલની થાણા અગિયારીમાં છેજી.
પીલુ નવલ ડોકટર તે મરહુમ નવલ નસરવાનજી ડોક્ટરના વિધવા. તે સાયરસ તથા મરહુમ ગેવના માતાજી. તે મરહુમો નરગીસ તથા તેહમુરસ્પના દીકરી. તે માઝબીન સાયસ ડોકટરના સાસુજી. તે મરહુમો નસલી, કેકી, હોમી, ગુલુ તથા વીલુના બહેન. તે જાલ, નોઝર તથા આબાનના ફૂઇજી. (ઉં વ. ૯૮) રે. ઠે. બિલ્ડિંગ નં.૮, ઓલ્ડ ખરેગાત કોલોની, એન.એસ. પાટકર રોડ, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા : તા. ૨૧-૪-૨૩ના રોજે બપોરે ૩-૪૦ કલાકે, વાચ્છા ગાંધી અગિયારી, હ્યુજીસ રોડમાં થશેજી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -