પારસી મરણ
રોશન નરિમાન ઈરાની તે મરહુમ નરિમાનના પત્ની. તે મરહુમ ગોપર અને મરહુમ મેરવાનના પુત્રી. તે મહારુખ, સરોશ, રુખસાના, ઝુબિન અને અનાહિતાના માતા. તે થ્રીટી અને પરિનાઝના સાસુ. તે નતાશા, શિરાઝે, ફિરોઝશાના ગ્રાન્ડ મધર. (ઉં.વ. ૯૩)
અરનવાઝ બહેરામ મહેતા તે મરહુમ બહેરામના પત્ની. તે મરહુમ ફ્રેની અને મરહુમ કાજખુશરુના પુત્રી. તે નાઝબાનના માતા. તે ખુરશીદના સાસુ. તે નિકોલ અને કિઆનાના ગ્રાન્ડ મધર. તે મરહુમ બોમી, બેહલી, હોમી અને કેરસીના બહેન. (ઉં.વ. ૮૫).